શોધખોળ કરો

RTO Services: આ એક વેબસાઇટથી થઇ જશે RTOના બધા કામ, નહીં પડે દલાલોની જરૂર

આ વેબસાઇટ દ્વારા તમે આરટીઓ સાથે જોડાયેલા કાર્ય કરી શકો છો. આ વેબસાઇટના હૉમ પેજ જ્યારે તમે લૉગ ઇન કરશો તો તમને ઓનલાઇન સર્વિસનો ઓપ્શન દેખાશે.

Official Website For Vehicle Related Services: વાહન સાથે સંબંધિત તમામ કાર્યો જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારા-વધારા કરવા, જુની ગાડીની આરસી ટ્રાન્સફર કરવી કે વાહનની ફિટનેસ કરાવવાની હોય, આવા ઘણાબધા કામો ટ્રાફિક સાથે જોડાયેલી કાર્ય સંબંધિત આરટીઓમાથી જ કરવામાં આવે છે. 

શું થાય છે સમસ્યાઓ...... 

જોકે, ઘણાબધા લોકો એવી ફરિયાદ કરે છે કે, આરટીઓમાં મોટાભાગના કાર્યો કરાવવા માટે દલાલોનો જ સહારો લેવો પડે છે, અને તેને આરટીઓની સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે દલાલોને કારણ વિનાના પૈસા આપવા પડે છે, અને જે પછી તેને આરટીઓની સુવિધાઓનો લાભ મળી શકે છે. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરો છો, તો તમારી આ ફરિયાદથી છુટકારો અપાવવા માટે એક એવી વેબસાઇટ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે વિના દલાલોના ચક્કરમા ફસાયે પોતાના કામ આસાનીથી કરાવી શકો છો. તો જાણો આરટીઓ સંબંધિત તમામ કાર્યોને કેવી રીતે સરળતાથી કરી શકાય તેના વિશે..........

કઇ રીતે કરી શકો છો આ કામ - 

જેમ કે હવે દેશમાં મોટાભાગના કાર્ય ડિજીટલ પ્લેટફોર્મ પરથી કરવામાં આવે છે, આ શ્રીણીમાં હવે આરટીઓના પણ અનેક કાર્ય ઓનલાઇન રીતે કરી શકો છો. આ માટે સંબંધિત સરકારી વેબસાઇટ છે https://parivahan.gov.in/parivahan/ 

આ વેબસાઇટ દ્વારા તમે આરટીઓ સાથે જોડાયેલા કાર્ય કરી શકો છો. આ વેબસાઇટના હૉમ પેજ જ્યારે તમે લૉગ ઇન કરશો તો તમને ઓનલાઇન સર્વિસનો ઓપ્શન દેખાશે. અહીં તમને આરટીઓની તમામ સર્વિસનો ઓપ્શન મળી જશે, જ્યાં તમે પોતાની જરૂરી સર્વિસ પર ક્લિક કરીને અન્ય પ્રક્રિયાને ઓનલાઇન પુરી કરી શકો છો. 

છતાં પણ જવુ પડી શકે છે આરટીઓ ઓફિસ -

જોકે, કેટલાય એવા કાર્યો પણ છે, જેની ઓનલાઇન અરજી કર્યા બાદ પણ તમારે આરટીઓ જવાની જરૂર પડશે. જેની જાણકારી પણ આ વેબસાઇટ પરથી મળી જશે. એટલા માટે હવે જ્યારે પણ તમારે આરટીઓનું કોઇ કાર્ય કરાવવુ છે, તો એકવાર આ વેબસાઇટ પર જરૂર જાઓ.

આ પણ વાંચો...... 

Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી

Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન

Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો

Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Embed widget