શોધખોળ કરો

BYD Atto 3 હવે સસ્તામાં, કંપની લાવી રહી છે નવું વેરિએન્ટ, 10 જુલાઇએ થશે લૉન્ચ

BYD Atto 3 New Variant: ભારતીય માર્કેટ વધુ એક દમદાર કારની એન્ટ્રી થવા જઇ રહી છે. BYD India ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક SUV લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે

BYD Atto 3 New Variant: ભારતીય માર્કેટ વધુ એક દમદાર કારની એન્ટ્રી થવા જઇ રહી છે. BYD India ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક SUV લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. BYD Atto 3 ઈલેક્ટ્રિક SUV 10 જુલાઈના રોજ માર્કેટમાં આવવા જઈ રહી છે. કાર ઉત્પાદકે એક સસ્તું મૉડલ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી આ વાહન ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં MG ZS EV ને સખત સ્પર્ધા આપી શકે.

BYD Atto 3નું નવુ વેરિએન્ટ 
BYD Atto 3 નાના બેટરી પેક સાથે આવી શકે છે, જેથી આ કાર સસ્તું રેન્જમાં મળી શકે. હાલમાં આ કારનું મૉડલ 60.48 kWhના બેટરી પેક સાથે બજારમાં ઉપલબ્ધ છે, જેના કારણે આ કાર એક જ ચાર્જિંગમાં 521 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે. હવે નવા એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ સાથે, આ કાર 50 kWh બેટરી પેક સાથે આવી શકે છે.

કિંમતમાં દેખાશે મોટું અંતર 
Atto 3 નવા વેરિયન્ટના લૉન્ચિંગ સાથે એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ્સની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. અગાઉ આ ઇલેક્ટ્રિક SUVની કિંમત 33.99 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી. હવે નવા વેરિઅન્ટના આવવાથી આ ઈલેક્ટ્રિક કારની કિંમત 26 થી 28 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

નવા વેરિએન્ટનું શું હશે રેન્જ ? 
BYD Atto 3 ના નવા એન્ટ્રી-લેવલ વેરિઅન્ટના લૉન્ચ સાથે કિંમતમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તેની સાથે ઇલેક્ટ્રિક કારની રેન્જમાં પણ તફાવત જોવા મળી શકે છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં લગભગ 450 કિલોમીટરનું અંતર કાપી શકે છે. બજારમાં હાજર વેરિઅન્ટ હાલમાં 521 કિલોમીટરની રેન્જ સાથે ઉપલબ્ધ છે.

BYD Atto 3ના નવા વેરિએન્ટની પાવરટ્રેન 
BYD Atto 3ના નવા વેરિઅન્ટના પાવરટ્રેનમાં ફેરફારો જોઈ શકાય છે. બજારમાં હાજર મૉડલમાં સિંગલ ઇલેક્ટ્રિક મોટરને ફ્રન્ટ ચર્નિંગ સાથે જોડવામાં આવી છે, જે 201 bhpનો પાવર પ્રદાન કરે છે અને 310 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. વળી, નવી પાવરટ્રેન સાથે ઓછું આઉટપુટ ઉપલબ્ધ હોઈ શકે છે. આ ઉપરાંત કારના કેટલાક ફિચર્સ પણ ઘટાડી શકાય છે, જેથી આ કાર MG કારની કિંમતને ટક્કર આપી શકે.

BYD Atto 3ની રાઇવલ ગાડીઓ 
BYD Atto 3 ઇલેક્ટ્રિક કાર Tata Harrier EV, Mahindra XUV.e8 અને Hyundai Creta EV સાથે સ્પર્ધા કરી શકે છે. આ ત્રણેય કાર આવતા વર્ષે 2025માં ભારતીય બજારમાં એન્ટ્રી કરી શકે છે. BYDનું આ નવું ઈલેક્ટ્રિક વેરિઅન્ટ 10 જુલાઈના રોજ માર્કેટમાં લૉન્ચ થવા જઈ રહ્યું છે. આ વેરિઅન્ટ વિશેની બાકીની માહિતી લૉન્ચિંગ સમયે જાહેર થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget