શોધખોળ કરો

Kia Sonet Vs Tata Nexon: કિયા સોનેટ અને ટાટા નેક્સનમાં કઈ છે શ્રેષ્ઠ ? આ રહ્યું બંને કારમાં અંતર

જો તમે પણ વિચારી રહ્યા હોવ કે કિયા સોનેટ અને ટાટા નેક્સોન માંથી કઈ કાર ખરીદવા યોગ્ય છે તો તમારે બિલકુલ ચિંતા ન કરવી જોઈએ.

Kia Sonet And Tata Nexon Comparison:  જો તમે પણ વિચારી રહ્યા હોવ કે કિયા સોનેટ અને ટાટા નેક્સોન વચ્ચે કઈ કાર ખરીદવા યોગ્ય છે તો તમારે બિલકુલ ચિંતા ન કરવી જોઈએ. કારણ કે આજે અમે આ બંને વાહનોની એકબીજા સાથે સરખામણી કરવા જઈ રહ્યા છીએ. જે કિયા સોનેટ અને ટાટા નેક્સન વચ્ચે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે તે સમજવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ બંનેની વિશેષતાઓ.

એન્જિન અને વિશિષ્ટતાઓ

Tata Nexonમાં 1.2 લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન અને 1.5 લિટર ટર્બોચાર્જ્ડ એન્જિનનો વિકલ્પ મળે છે. પેટ્રોલ એન્જિન 5500 rpm પર 120 PS મહત્તમ પાવર અને 4000 rpm પર 110 PS મહત્તમ પાવર જનરેટ કરી શકે છે. કિયા સોનેટને 1.5 CRDi ડીઝલ એન્જિન, G1.0 T-GDi પેટ્રોલ એન્જિન અને અપગ્રેડેડ સ્માર્ટસ્ટ્રીમ G1.2 પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે. ત્રણેય એન્જિન મહત્તમ પાવર અને પીક ટોર્ક જનરેટ કરવા માટે અલગ-અલગ ક્ષમતા ધરાવે છે.

સીટ, ફ્યુઅલ ટાંકી અને પરિમાણો

બંને કારની અંદર 5 લોકોની બેઠક ક્ષમતા છે. બંને કાર 5 દરવાજા સાથે આવે છે. આ સિવાય સોનેટમાં 45 લિટર અને નેક્સનમાં 44 લિટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવી છે. Tata Nexon ની લંબાઈ – 3993mm, પહોળાઈ – 1811mm અને ઊંચાઈ – 1606mm છે જ્યારે Kia Sonet ની લંબાઈ – 3995mm, પહોળાઈ – 1790mm અને ઊંચાઈ – 1642mm છે.

કિંમત

કિંમત વિશે વાત કરીએ તો Kia Sonet ની શરૂઆતની કિંમત લગભગ 7 લાખ રૂપિયા છે, જે 12 લાખ રૂપિયાથી પણ વધારે છે. તેનું HTE વેરિઅન્ટ રૂ.6,95,000માં આવે છે જ્યારે GTX+ વેરિયન્ટ રૂ.12,35,000માં આવે છે. આ એક્સ શોરૂમ કિંમત છે. Tata Nexonની શરૂઆતની કિંમત 7.39 લાખ રૂપિયા છે, જે વધીને 13.3 લાખ રૂપિયા થઈ જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?

Embed widget