શોધખોળ કરો

Mercedes EQC Review: જાણો કેમ ખરીદવી જોઈએ Mercedes EQC, તસવીરો દ્વારા જાણો કારના ફીચર્સ

ઈલેક્ટ્રિક કાર ચલાવતાં હોઈએ ત્યારે તેની રેંજ ખૂબ મહત્વની છે. એક વખત ચાર્જ કર્યા બાદ EQC 450 KM ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

દિલ્હી સરકારે ઈલેકટ્રિક કારના વધી રહેલા ચલણને પ્રોત્સાહન આપવના હેતુથી EVs માટે રોડ ટેક્સ માફ કરી દીધો છે. તાજતેરમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કારમાં એક છે Mercedes EQC. આ માત્ર ઈલેક્ટ્રિક કાર નથી પરંતુ લક્ઝરી ઇલેક્ટ્રિક કાર છે. આ કાર એક કોરડ આસપાસ યૂનિટ વેચશે. આ એક માત્ર ઈલેક્ટ્રિક વ્હીકલ છે જે 400 કિમી રેન્જથી ઉપરનો વાયદો કરે છે અને તેના ટેસ્ટિંગનો ફેંસલો લીધો છે. EQC ઈલેક્ટ્રિક છે, જેનો મતલબ છે કે કોઈ એન્જિન નથી અને તેનું મેન્ટેનંસ ઘણું સસ્તું છે. ઈલેક્ટ્રિક કારની કી ઈલકટ્રિક મોટર અને બેટરી છે. EQCમાં બે ઈલેક્ટ્રિક મોટર છે. જેનો પાવર 400bhp અને 765nm થી વધારે છે. પેટ્રોલ-ડીઝલ કારની તુલનામાં ઘણી ફાસ્ટ છે, કારણકે તેમાં ઈંસ્ટેંટ પાવર અને ટોર્ક છે. શિયાળામાં એન્જિન ગરમ થવામાં સમય લાગે છે પરંતુ EQCમાં આમ થતું નથી. બારીની નીચે કરવાથી તેનું એન્જિન કેટલું શાનદાર છે તે ખબર પડે છે. Mercedes EQC Review: જાણો કેમ ખરીદવી જોઈએ Mercedes EQC, તસવીરો દ્વારા જાણો કારના ફીચર્સ ઈલેક્ટ્રિક કાર ચલાવતાં હોઈએ ત્યારે તેની રેંજ ખૂબ મહત્વની છે. એક વખત ચાર્જ કર્યા બાદ  EQC 450 KM ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડીલરશિપથી 10 કિમી ચલાવ્યા બાદ અમને કાર 360 કિમી પ્લસ મળી. 10-15 કિમી ટૂંકી રાઇડ સાથે બે દિવસ માટે 70 કિલોમીટર સુધી કાર તલાવ્યા બાદ 220 કિમી પ્લસ જોવા મળ્યું હતું. એક વખત ચાર્જ કર્યા બાદ આપવામાં આવતી રેંજ તેનો એકમાત્ર જવાબ છે. Mercedes EQC Review: જાણો કેમ ખરીદવી જોઈએ Mercedes EQC, તસવીરો દ્વારા જાણો કારના ફીચર્સ ઈવીએસની જેમ મર્સિડીઝ તમારા ઘરમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે. પરંતુ તમારે તમારી કારને એક પ્લગ પોઇન્ટની પાસે અથવા ગેરેજમાં રાખવી પડશે. આ કારમાં પાંચ વર્ષની બેટરી અને આઠ વર્ષનું બેટરી કવર પણ છે. Mercedes EQC Review: જાણો કેમ ખરીદવી જોઈએ Mercedes EQC, તસવીરો દ્વારા જાણો કારના ફીચર્સ ઇલેક્ટ્રિક વ્હીકલના રૂપમાં તે અન્ય કારોથી અલગ પડે છે. ઈન્ટીરિયરમાં એર કોન વેંટ્સ કે અપહોલ્સ્ટ્રીની જેમ ટક હોય છે. EQC ફેમિલી કાર છે, જે અપેક્ષાથી વધારે લક્ઝરી છે. તેને ચલાવવી સરળ છે. ગ્રાઉન્ડ ક્લીયરન્સ એકદમ નીચું હોવાથી સ્પીડ બ્રેકર કે ખરાબ સડકો પર જતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. જઆ એક લક્ઝરી કાર છે, જે કેટલાક લોકોને જ પરવડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Toyota Innova Crysta: ₹6 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો ગણતરી
Toyota Innova Crysta: ₹6 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો ગણતરી
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!
₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!
Nexon કે Brezza, 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કોની EMI સસ્તી ?
Nexon કે Brezza, 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કોની EMI સસ્તી ?

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget