શોધખોળ કરો

મારૂતિ સુઝુકીએ લોન્ચ કરી નવી Ignis, નવા લુક સાથે મળશે વધારાના ફીચર્સ

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ આજે બીએસ-6 કાર Ignis લોન્ચ કરી છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ આજે બીએસ-6 કાર Ignis લોન્ચ કરી છે. કંપનીએ તેની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર કર્યા છે, આ સાથે જ તેમાં કેટલાક નવા ફિચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. નવી Ignisની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 4.89 લાખથી લઈને 7.19 લાખ રૂપિયા સુધી છે. કંપનીએ નવી Ignisને ઓટો એક્સપો 2020માં બતાવી હતી. લોકોએ આ ડિઝાઈનના પણ ખૂબ વખાણ કર્યા હતા. કંપનીના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી કેનિચી આયુકાવાએ કહ્યું નવી Ignisમાં એસયૂવી જેવી ફિચર આપવમાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવી Ignis પોતાની એસયૂવી જેવી ડિઝાઈન અને ખાસ જગ્યાને કારણે લોકોને પસંદ આવશે. એન્જીનની વાત કરવામાં આવે તો ફેસલિફ્ટ Ignisમાં BS6 ક્મ્પ્લાયન્ટ 1.2-લીટર K12, 4- સિલિન્ડર પેટ્રોલ એન્જીન લાગ્યું છે જે 82 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મૈન્યૂઅલ અને AMT ગેરબોક્સ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. એક લીટરમાં આ કાર 20.89 કિલોમીટરની એવરેજ આપે છે. સેફ્ટી માટે આ કારમાં એરબેગ, ઈબીડી, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ અને સીટબેલ્ટ પ્રી ટેંશનર્સ જેવા ફીચર આપવામાં આવ્યા છે. જૂના મોડલની તુલનામાં નવી Ignisમાં નવા ફોગ લેમ્પ કેસિંગ અને વર્ટિકલ રિફ્લેટર પણ જોવા મળે છે. કંપનીએ હવે તેમાં નવા બે કલર ઓપ્શન પણ આપ્યા છે. કારની કેબિન અને લેઆઉટ જૂની કાર જેવું જ છે. આમાં 7 ઈંચ ટચસ્ક્રીન મ્યૂઝિક સિસ્ટમ સાથે નવુ સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
Embed widget