શોધખોળ કરો

MG મોટર ઈન્ડિયાએ ગુજરાતમાં વિસ્તકરણ કર્યું, વાપીમાં ખોલી ડીલરશિપ

‘એમજી વાપી’ના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધા કાર કંપનીની ‘ભાવનાત્મક ગતિશિલતા’ની ફિલસુફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોની પાંચ ઈન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે

વાપીઃ એમજી મોટર ઈન્ડિયાએ વાપીમાં સંપૂર્ણ નવી 3S ફેસિલિટી લોન્ચ કરવા સાથે જ તેની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે. ‘એમજી વાપી’ના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધા કાર કંપનીની ‘ભાવનાત્મક ગતિશિલતા’ની ફિલસુફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોની પાંચ ઈન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં એમજી મોટર ઈન્ડિયાના નેશનલ હેડ - ડીલર ડેવલપમેન્ટ પંકજ પારકરની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો.

એમજીના સેગમેન્ટમાં અગ્રેસર રહેલા વાહનોની સતત વધતી માંગને પગલે એમજી રાષ્ટ્રીય સ્તરે તેની રિટેલ હાજરી વધારી રહી છે જે અંતર્ગત એમજી વાપીના ઉદઘાટન સાથે અત્યાધુનિક સર્વિસ સેન્ટરની સુવિધા શરૂ થઈ છે. એમજી વાપીનું ઉદ્ઘાટન અતિ આધુનિક સેવા કેન્દ્ર સાથે આવે છે કારણકે એમજી તેના સેગમેન્ટ અગ્રણી વાહનોની સતત વધતી માંગ સાથે દેશભરમાં તેની રિટેલ હાજરીને વિસ્તૃત કરે છે.  એમજી તેના ગ્રાહકોને ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો અને વેચાણ પછીના મજબૂત સપોર્ટ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેના ઉત્પાદનો સેગમેન્ટમાં સૌથી ઓછાં કુલ ઓનરશિપ ખર્ચ અને શ્રેષ્ઠ રિસેલ વેલ્યુની ખાતરી આપે છે.

વૈભવી વારસો ધરાવતી આ બ્રિટિશ કાર કંપનીના મોડેલમાં હેક્ટર પ્લસ, ભારતની સૌપ્રથમ ઓટોનોમસ લેવલ 1 SUV ગ્લોસ્ટર, ન્યૂ હેક્ટર 2021 તથા સંપર્ણ ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ SUV ZS EV 2021નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં ખાસ કરીને એમજીની હેક્ટર પ્લસ 6- અને 7 સીટના વેરિયન્ટ્સની માંગ મજબૂત છે. આ ડિલરશિપના લોન્ચિંગ સાથે જ આ પ્રદેશના કારના શોખીનો તેમની પસંદગીની એમજી કાર ઓનલાઈન અથવા ડિલરશિપના માધ્યમથી બુક કરાવી શકશે.

એમજી મોટર ઇન્ડિયાનાં નેશનલ હેડ - ડીલર ડેવલપમેન્ટ પંકજ પારકરએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં એમજી માટે મહત્વનું બજાર એવા વાપીમાં કામગીરીના પ્રારંભથી અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. હવે રાજ્યમાં અમારા કેન્દ્રોની સંખ્યા ૨૦ થઈ છે અને ૨૦૨૧ના અંત સુધીમાં આ નેટવર્કને ૩૦ કેન્દ્રોમાં વિસ્તૃત કરવાનું લક્ષ્ય છે. એમજી વાપીનું સર્જન ભાવનાત્મક ગતિશીલતાના આધારે કરાયું છે. અમારો ધ્યેય બ્રાન્ડના અનુભવોને આગળ ધપાવી ગ્રાહકોને ભાવિ પરિવહનની દિશામાં લઈ આગળ વધારવાનો છે. અમને વિશ્વાસ છે કે આ સુવિધા અમને સમગ્ર વિસ્તારમાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે." સતત વધતી જતી બજારની માંગને પૂરી કરવાની તેની યોજના સાથે, એમજીનો ઉદ્દેશ 140થી વધુ શહેરોમાં તેના વર્તમાન 250થી વધુ કેન્દ્રોની રિટેલ હાજરીને વધારવાનો છે.

આ પ્રસંગે બોલતાં એમજી વાપીના ડિલર પ્રિન્સિપલ હર્ષ નાણાવટીએ જણાવ્યું હતું કે ઓટોમોટિવ રિટેલના ભાવિ અંગેના એમજીના વિઝન સાથે તાલ મિલાવી અમે  પ્રદેશમાં અમારા ગ્રાહકો માટે સર્વિસના નવા માપદંડ સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ડિજિટલ સંશોધન આધારિત આ નવી સુવિધા અમારા ગ્રાહકોને એક સંપૂર્ણ અલગ અનુભવ પૂરો પાડશે. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકોને એમજી ગાંધીનગર ખાતે ખરેખર યાદગાર અને અનોખો અનુભવ મળી રહેશે."

ટોપ સ્ટોરી

₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget