શોધખોળ કરો

એડવાન્સ ફીચર્સ અને દમદાર એન્જિન સાથે આગામી સપ્તાહે લોન્ચ થશે  નવી Kia Seltos, કેટલી હશે કિંમત

ભારતીય બજારમાં  કિયા મોટર્સ તેની લોકપ્રિય મધ્યમ કદની SUV, સેલ્ટોસની નવી જનરેશન  લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેને ડિસેમ્બર 2025 માં રજૂ કરી હતી.

ભારતીય બજારમાં  કિયા મોટર્સ તેની લોકપ્રિય મધ્યમ કદની SUV, સેલ્ટોસની નવી જનરેશન  લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેને ડિસેમ્બર 2025 માં રજૂ કરી હતી,  તે આવતા અઠવાડિયે સત્તાવાર રીતે લોન્ચ થશે. નવી કિયા સેલ્ટોસને વધુ પ્રીમિયમ, ફીચર-લોડેડ અને શાનદાર પરફોર્મન્સ સાથે તૈયાર કરવામાં આવી છે.  જે ખાતરી કરે છે કે તે સેગમેન્ટમાં તેની મજબૂત પકડ જાળવી રાખે છે.

ફીચર્સમાં મળશે હાઇ-ટેક એક્સપીરિયન્સ

નવી કિયા સેલ્ટોસ ઘણી અદ્યતન અને આરામદાયક  ફિચર્સથી સજ્જ છે. તેમાં 30-ઇંચ ટ્વીન-ડિસ્પ્લે સેટઅપ છે, જેમાં 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મોટી 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. SUV માં વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ સીટો, 10-વે પાવર ડ્રાઇવર સીટ અને 64-કલરની એમ્બિયન્ટ લાઇટિંગ પણ આપવામાં આવી છે. મ્યૂઝીક માટે  તેમાં 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ હશે. કેબિનને પેનોરેમિક સનરૂફ અને નવા AC કંટ્રોલ સાથે વધુ પ્રીમિયમ બનાવવામાં આવી છે.  સેફ્ટી માટે, તેમાં 21  સેફ્ટી ફિચર્સ સાથે   Level-2 ADAS, ABS, EBD અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સનો સમાવેશ થાય છે.

શક્તિશાળી એન્જિન અને ટ્રાન્સમિશન ઓપ્શન

નવી કિયા સેલ્ટોસ અનેક એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. પહેલું 1.5-લિટર પેટ્રોલ એન્જિન છે જે 115 PS પાવર અને 144 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બીજું 1.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે જે 160 PS પાવર અને 253 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. 1.5-લિટર ડીઝલ એન્જિન પણ ઉપલબ્ધ છે, જે 116 PS પાવર અને 250 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં મેન્યુઅલ, iMT, IVT અને ઓટોમેટિક ગિયરબોક્સનો સમાવેશ થાય છે.

નવી કિયા સેલ્ટોસની ડિઝાઈન હવે પહેલા કરતા વધુ મોર્ડન અને બોક્સી થઈ ગઈ છે. વર્ટિકલ LED DRLs, એક મોટી ડિજિટલ ટાઇગર-ફેસ ગ્રિલ, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ અને ફુલ-લેન્થ LED લાઇટ બાર તેને વધુ શાર્પ અને પ્રીમિયમ લૂક આપે છે. 

કિંમત અને સ્પર્ધા

નવી કિયા સેલ્ટોસ 2 જાન્યુઆરીએ લોન્ચ થશે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹11-11.50 લાખ રહેવાની ધારણા છે. ભારતીય બજારમાં તે હ્યુન્ડાઇ ક્રેટા, હોન્ડા એલિવેટ, ટાટા હેરિયર, ટાટા સીએરા અને એમજી હેક્ટર જેવી એસયુવી સાથે સ્પર્ધા કરશે.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget