શોધખોળ કરો

Renault Duster નવા અવતારમાં થઈ શકે છે લોન્ચ, જાણો કેવા હોઈ શકે ફીચર્સ

રેનોની સબસિડિયરી ડેસિયાએ નવી ડસ્ટર એસયુવી પર કામ શરૂ કરી દીધું છે. નેક્સ્ટ જનરેશન ડસ્ટર 2024માં દેશમાં લોન્ચ થવાની ધારણા છે.

Renault Duster Coming Back:  કાર ઉત્પાદક રેનોએ તેની બે નવી SUV કાર પર કામ શરૂ કરી દીધું છે. આમાં નેક્સ્ટ જેન ડસ્ટર અને બિગર કોન્સેપ્ટ પર આધારિત કંપનીના ડસ્ટરનું અપડેટેડ વર્ઝન શામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે રેનોની સબસિડિયરી ડેસિયાએ નવી ડસ્ટર એસયુવી પર કામ શરૂ કરી દીધું છે. નેક્સ્ટ જનરેશન ડસ્ટર 2024માં દેશમાં લોન્ચ થવાની ધારણા છે.

રિપોર્ટ અનુસાર, Dacia Bigster કોન્સેપ્ટ આધારિત 3-row SUV 2025 સુધીમાં બજારમાં આવવાની ધારણા છે. આ બંને એસયુવીને રેનો-નિસાન શેર કરેલ CMF-B પ્લેટફોર્મ પર ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે. Renault Clio, Captur, Arkana પણ આ પ્લેટફોર્મ પર બનેલ છે.

લોન્ચ ક્યારે થશે?

યુરોપમાં નવા ડસ્ટર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. નવી ડિઝાઇન, ફીચર લોડેડ કેબિન અને સુધારેલ પાવરટ્રેન સાથે, નેક્સ્ટ જનરેશન રેનો ડસ્ટરમાં ઘણા મોટા અપડેટ જોવા મળે તેવી શક્યતા છે. વિકલ્પો સાથે આવશે. ડસ્ટરના કોન્સેપ્ટ મોડલનું 2023માં અનાવરણ થવાની અપેક્ષા છે. આ કાર 2024 સુધીમાં બજારોમાં આવવાની આશા છે.

આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે

નેક્સ્ટ જનરેશન રેનો ડસ્ટર CMF-B LS પ્લેટફોર્મ પર આધારિત હોવાનું કહેવાય છે. તે એક લો-ફીચર્ડ પ્લેટફોર્મ છે, જે BO અને MO પ્લેટફોર્મની જગ્યાએ બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ હેઠળ બી-સેગમેન્ટ અથવા સબકોમ્પેક્ટ સેગમેન્ટના બજેટ મોડલ તૈયાર કરવામાં આવે છે.

ફોર વ્હીલ ડ્રાઇવ સાથે હાઇબ્રિડ એન્જિન

નવા ડસ્ટરમાં ફોર વ્હીલ ડ્રાઇવ ડ્રાઇવટ્રેન અને હાઇબ્રિડ પાવરટ્રેન જેવી સુવિધાઓ મળશે. નવી SUV 48V હાઇબ્રિડ સિસ્ટમ સાથે 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ સાથે આવે તેવી અપેક્ષા છે જે 130bhp ની સંયુક્ત શક્તિ જનરેટ કરી શકે છે. તેમાં 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ

IndiGo Airlines: પાકિસ્તાનમાં 15 દિવસમાં બીજી વખત ભારતીય એરલાઇન્સ કર્યું ઈમરજન્સી ઉતરાણ, જાણો વિગત

Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત

 India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, જાણો આજે કેટલા કેસ નોંધાયા

ટોપ સ્ટોરી

Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget