શોધખોળ કરો

Skoda Slavia sedan launch date: સ્કોડાની સ્લેવિયા સેડાન કઈ તારીખે થશે લોન્ચ ? જાણો કેવા છે ફીચર્સ

સ્લેવિયા સેડાન આ મહિનાની 28મી તારીખે લોન્ચ કરશે જો કે તેમાં એક ટ્વિસ્ટ છે કારણ કે પહેલા 1.0l ટર્બો પેટ્રોલ સાથે સ્લેવિયાનું લોન્ચિંગ થશે અને પછી 3જી માર્ચે 1.5l TSI લોન્ચ થશે.

Skoda Slavia sedan launching:  સ્કોડા તેની સ્લેવિયા સેડાન આ મહિનાની 28મી તારીખે લોન્ચ કરશે જો કે તેમાં એક ટ્વિસ્ટ છે કારણ કે પહેલા 1.0l ટર્બો પેટ્રોલ સાથે સ્લેવિયાનું લોન્ચિંગ થશે અને પછી 3જી માર્ચે 1.5l TSI લોન્ચ થશે. પહેલા આપણે 1.0l સ્લેવિયાની કિંમત જાણીશું અને 1.5l TSI સ્લેવિયાની કિંમત થોડા દિવસો પછી જાહેર થશે.

1.0l ટર્બો-પેટ્રોલ સાથેનો સ્લેવિયા 115PS અને 175 Nmનો ટોર્ક જનરેટ કરે છે જ્યારે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક બંને તે એન્જિન સાથે આવશે. 1.5l ટર્બો પેટ્રોલ સાથેનું સ્લેવિયા 7-સ્પીડ DSG અને 6-સ્પીડ મેન્યુઅલ સાથે આવશે. 1.5 TSI 150 bhp અને 250Nmનો ટોર્ક જનરેટ કરે છે- જે તેને તેના વર્ગમાં સૌથી શક્તિશાળી સેડાન બનાવે છે. એન્જિન કુશક જેવા જ છે - તે સ્લેવિયા જેવા જ પ્લેટફોર્મ પર આધારિત છે. સ્લેવિયા માટે બુકિંગ થોડા સમય પહેલા જ શરૂ થઈ ગયું છે.

Skoda Slavia sedan launch date: સ્કોડાની સ્લેવિયા સેડાન કઈ તારીખે થશે લોન્ચ ? જાણો કેવા છે ફીચર્સ

કેવા છે ફીચર્સ

સ્લેવિયાને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ઇલેક્ટ્રિક સનરૂફ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ અને વાઇપર્સ, છ એરબેગ્સ, રીઅર વ્યૂ કેમેરા, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને વધુ સહિતની સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવશે. સ્લેવિયા ત્રણ ટ્રીમ લેવલ એક્ટિવ, એમ્બિશન અને સ્ટાઇલ સાથે આવશે. કિંમતની જાહેરાત બાદ ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ થશે. સ્લેવિયા એ એક નવી સેડાન છે જે સામાન્ય SUV લોન્ચ કરતા આવકારદાયક ફેરફાર છે. જે સામાન્ય રીતે ઘણું વધારે થાય છે. સ્લેવિયા હોન્ડા સિટી, હ્યુન્ડાઈ વર્ના સાથે સ્પર્ધામાં ઉતરશે જ્યારે તેનું ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન, સુવિધાઓ અને દેખાવ ચોક્કસપણે તેના મજબૂત મુદ્દાઓમાંથી એક હશે. મહિનાના અંતમાં પણ સ્કોડા સ્લેવિયાની અમારી સમીક્ષા માટે જોડાયેલા રહો.

આ પણ વાંચોઃ અંડરટેકર, જોન સીનાને ધૂળ ચટાડનારો આ રેસલર સામેલ થયો ભાજપમાં, મોદીને લઈ કહી આ વાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

Embed widget