શોધખોળ કરો

Tata Nexon iCNG: Tata Nexon હવે CNG વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે, તેનું નવું વેરિઅન્ટ આવતા મહિને લોન્ચ થઈ શકે છે

Tata Nexon iCNG Launch Date: પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વેરિઅન્ટ બાદ ટાટા નેક્સન હવે CNG વેરિઅન્ટમાં પણ માર્કેટમાં આવવા માટે તૈયાર છે. આ કાર 230 લિટરની બૂટ સ્પેસ મેળવી શકે છે.

Tata Motors CNG Cars: Tata Nexon વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં વેચાનારી ટોપ 10 સેલિંગ કારની યાદીમાં સામેલ છે. હવે ટાટા મોટર્સ તેની લોકપ્રિય કારના સીએનજી વેરિઅન્ટને માર્કેટમાં લોન્ચ કરીને આ કારનું વેચાણ હજુ પણ વધારવા માંગે છે. કંપની આગામી મહિને સપ્ટેમ્બરમાં Nexon CNG લોન્ચ કરી શકે છે. આ નવા વેરિઅન્ટના લોન્ચ સાથે, આ કાર કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સૌથી વર્સેટાઈલ કાર બની શકે છે.

હવે Tata Nexon તમામ વેરિયન્ટમાં ઉપલબ્ધ થસે
CNG વેરિઅન્ટમાં Tata Nexon લોન્ચ થયા બાદ આ કાર તમામ વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ થઈ શકે છે. Tata Nexonના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પહેલાથી જ બજારમાં હાજર હતા. આ પછી ઈલેક્ટ્રિક વેરિઅન્ટને માર્કેટમાં લાવવામાં આવ્યું અને હવે CNG ઓપ્શનને માર્કેટમાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. ટાટા નેક્સોન સીએનજી આ વર્ષની 2024ની શરૂઆતમાં આયોજિત ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી.

Tata Nexon વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં વેચાનારી ટોપ 10 સેલિંગ કારની યાદીમાં સામેલ છે. હવે ટાટા મોટર્સ તેની લોકપ્રિય કારના સીએનજી વેરિઅન્ટને માર્કેટમાં લોન્ચ કરીને આ કારનું વેચાણ હજુ પણ વધારવા માંગે છે. કંપની આગામી મહિને સપ્ટેમ્બરમાં Nexon CNG લોન્ચ કરી શકે છે. આ નવા વેરિઅન્ટના લોન્ચ સાથે, આ કાર કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સૌથી વર્સેટાઈલ કાર બની શકે છે.

Tata Nexon iCNG: Tata Nexon હવે CNG વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે, તેનું નવું વેરિઅન્ટ આવતા મહિને લોન્ચ થઈ શકે છે

Nexon CNGમાં શું હશે ખાસ?
Tata Nexon ભારતનું પ્રથમ ટર્બો-પેટ્રોલ CNG વેરિઅન્ટ હોઈ શકે છે. આ કારમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ રેવોટ્રોન એન્જિન લગાવી શકાય છે. આ આ સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી CNG વાહન સાબિત થઈ શકે છે. આ કારના એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવી શકે છે. ટિયાગો અને ટિગોરની જેમ આ કારમાં પણ ઓટોમેટિક ગિયર બોક્સની સુવિધા આપવામાં આવી શકે છે.

નેક્સનમાં ટ્વીન-સિલિન્ડર હશે સીએનજી ટાંકી હશે
સિંગલ ECUની મદદથી આ કારના એન્જિનને CNGમાંથી પેટ્રોલ અને પેટ્રોલથી CNGમાં સરળતાથી બદલી શકાય છે. ટાટા મોટર્સ તેની કારમાં ટ્વીન-સિલિન્ડર CNG ટાંકી સ્થાપિત કરનાર પ્રથમ કંપની હતી. હવે આ ફીચર હ્યુન્ડાઈની કારમાં છે. હવે આ ફીચર Tata Nexonમાં પણ સામેલ થઈ શકે છે. ટાટા મોટર્સની આ કારને 230 લિટરની બૂટ સ્પેસ આપવામાં આવી શકે છે. તે જ સમયે, આ કાર મારુતિ સુઝુકી બ્રેઝાને ટક્કર આપી શકે છે.

Tata Nexon iCNG: Tata Nexon હવે CNG વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે, તેનું નવું વેરિઅન્ટ આવતા મહિને લોન્ચ થઈ શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Embed widget