શોધખોળ કરો

30 હજાર સેલેરી છે તો પણ ખરીદી શકો છો આ કાર, દર મહિને કેટલું ચૂકવવું પડશે EMI, જાણો હિસાબ

Renault Kwid Finance Plan: રેનો ક્વિડ એક એવી કાર છે કે 30,000 રૂપિયાનો પગાર મેળવનારા લોકો પણ તેને સરળતાથી ખરીદી શકે છે. સૌથી મોટી વાત એ છે કે તમે આ કાર 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે પણ ખરીદી શકો છો.

Renault Kwid Finance Plan: ભારતીય બજારમાં એવી કારોની ખૂબ માંગ છે જે સસ્તી હોય છે અને વધુ માઇલેજ પણ આપે છે. તેમ છતાં, ઘણી વખત લોકો બજેટના અભાવે કાર ખરીદી શકતા નથી. પરંતુ જો અમે તમને કહીએ કે એક એવી કાર છે, જે 30 હજાર પગારવાળા લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. સૌથી મોટી વાત એ છે કે તમે આ કાર 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પણ ખરીદી શકો છો.

ડાઉન પેમેન્ટ ગણતરી શું છે?

આ કાર બીજી કોઈ નહીં પણ રેનો ક્વિડ છે, જેના બેઝ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખ રૂપિયા છે. રાજધાની દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત લગભગ 5.24 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં, હવે જો તમે 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને આ કાર ખરીદો છો, તો તમને બેંકમાંથી 4.24 લાખ રૂપિયાની લોન મળશે.

જો તમે આ કાર લોન 5 વર્ષ માટે લો છો, તો 9 ટકાના વ્યાજ દરે, તમારે દર મહિને 9 હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે. આ રીતે, 60 હપ્તામાં રેનો ક્વિડ ખરીદવા પર, તમારે લગભગ 1.25 લાખ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે.

રેનો ક્વિડના સ્પેસિફિકેશન્સ

કંપનીએ રેનો ક્વિડ 1.0 RXE વેરિઅન્ટમાં 999 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન 67 બીએચપીની મહત્તપાવર  સાથે 9 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર લગભગ 21 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે. તેમાં 28 લિટરની ફ્યુઅલ ટેન્ક પણ છે.                                                                                                 

ફીચર્સ તરીકે, કંપનીએ રેનો ક્વિડમાં પાવર સ્ટીયરિંગ, લેન ચેન્જ ઇન્ડિકેટર, ટેકોમીટર, રીઅર સ્પોઇલર, એલઇડી ડીઆરએલ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, બ્રેક આસિસ્ટ, ચાઇલ્ડ સેફ્ટી લોક, ડ્યુઅલ એરબેગ્સ સાથે ટ્રેક્શન કંટ્રોલ જેવી ઘણી શાનદાર સુવિધાઓ આપી છે. બજારમાં, આ કાર મારુતિ સુઝુકી અલ્ટો K10 ને સીધી કોમ્પિટિશન આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget