શોધખોળ કરો

Electric Bike: માત્ર 115 રૂપિયામાં 500KM દોડશે આ ઈલેક્ટ્રિક બાઈક, જાણો શું છે ખાસ

Joy e Bike Monster: 95 km: કંપનીનો દાવો છે કે 1 કિલોમીટરમાં તેનો ખર્ચ માત્ર 23 પૈસા આવે છે. સિંગલ ચાર્જ પર 95 કિમીની રેન્જ ઓફર કરે છે

Joy e-Bike Monster Price and Per Km Cost: દેશભરમાં લોકો પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન છે. આ સ્થિતિમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. જો તમે પણ આવું વિચારતા હો તો તમારા માટે પેટ્રોલ વાહનની તુલનામાં ઈલેક્ટ્રિક વાહન વધારે સસ્તા રહશે.

આજે અમે તમને એવી ઈલેક્ટ્રિક મોટર સાઇકલ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર 23 પૈસામાં 1 કિલોમીટર ચાલે છે. આ ખર્ચ કોઈપણ પેટ્રોલથી ચાલતી મોટર સાઇકલ કરતાં ઘણો ઓછી છે. તેથી તમે પેટ્રોલ પર ખર્ચ થતાં પૈસાની બચત કરી શકો છે. કંપનીનો દાવો છે કે 1 કિલોમીટરનો ખર્ચ માત્ર 23 પૈસા આવે છે અને સિંગલ ચાર્જમાં 95 કિલોમીટરની રેન્જ ઓફર કરે છે.

કંપનીના દાવા અનુસાર આ મોટર સાઇકલ 115 રૂપિયામાં કુલ 500 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ બાઇક Joy e bike monster છે. જેમાં 72 V, 39 AH લિથિયમ આયન બેટરી છે. 1500વોટની ડીસી બ્રશલેસ હબ મોટર છે. તેને ફૂલ ચાર્જ થવામાં 5 થી 5.5 કલાક લાગે છે. ફૂલ ચાર્જ થયા બાદ Joy e bike Monster ઈલેક્ટ્રિક બાઇકની ડ્રાઇવિંગ રેંજ 95 કિલોમીટરની છે.

એક વખત બેટરી ફૂલ ચાર્જ થવામાં 3.3 યૂનિટ વીજળી ખર્ચ થાય છે. તેની ટોપ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક છે. ઈલેક્ટ્રિક બાઇકની એક્સ શો રૂમ કિંમત 98,666 રૂપિયા છે. બજારમાં તેનો મુકાબલો Komaki MX3, Komaki M-5 તથા Revolt Motors RV 400 જેવી ઈલેક્ટ્રિક મોટર સાયકલ સાથે છે. આ ઉપરાંત અનેક એવા ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જે સારી ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

આ પણ વાંચોઃ 2021માં આ ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત

BMW iX electric SUV first look review: BMW ix ઈલેક્ટ્રિક SUVની કિંમત છે 1.15 કરોડ, 10 મિનિટમાં 100 કિમીની બેટરી થશે ચાર્જ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget