શોધખોળ કરો

Electric Scooter: એક વાર ફૂલ ચાર્જ થયા બાદ 230 કિલોમીટર દોડશે આ ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો ફીચર્સ

આ સ્કૂટરમાં 4.8 kW ની મોટર આપવામાં આવશે અને તેની પીક પાવર 7.9 kW સુધી આપી શકશે.

Electric Scooter: Trove Motors ઓગસ્ટ 2022 માં આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ શરૂ કરશે, જ્યારે આ ઇલેક્ટ્રિક સ્કૂટર 2023 ની શરૂઆતથી ગ્રાહકોને ડિલિવરી કરવાનું શરૂ કરશે. તમને જણાવી દઈએ કે તેમાં લિક્વિડ કૂલ્ડ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવશે, પરંતુ હજુ સુધી આ સ્કૂટર વિશે વધુ માહિતી સામે આવી નથી.

0-60 kmphની સ્પીડ માત્ર આટલી સેકંડમાં

આ આવનારા સ્કૂટરમાં 4.8 kW ની મોટર આપવામાં આવશે અને તેની પીક પાવર 7.9 kW સુધી આપી શકશે. મળતી માહિતી મુજબ, આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4.3 સેકન્ડમાં 0-60 kmphની સ્પીડ પકડી શકે છે. આ સ્કૂટરને સિંગલ ચાર્જ પર 230 કિમી સુધી ચલાવી શકાય છે.

કેવા છે ફીચર્સ

ફીચર્સ વિશે વાત કરીએ તો નવા સ્કૂટરમાં સિંગલ સ્પીડ ટ્રાન્સમિશન, અપસાઇડ ડાઉન ફોર્ક, મોનોશોક રિયર અને LED હેડલાઇટ આપવામાં આવશે. તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક મળશે. તેને 2-પિસ્ટન કેલિપર્સ સાથે જોડવામાં આવશે. મેક્સી સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, બિલ્ટ-ઇન ગૂગલ સાથે 4જી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્ટેડ અનેક એડવાન્સ ફીચર્સ હશે.

ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સિમ્પલ વન છે, જે વધુ સારી ડ્રાઇવિંગ રેન્જ અને ઘણી સારી સુવિધાઓ સાથે આવે છે. આ સ્કૂટરમાં મજબૂત બેટરી બેકઅપ છે, જે સિંગલ ચાર્જ પર 200 કિમીથી વધુનું અંતર કાપી શકે છે.

સિમ્પલ એનર્જીનું ઇલેક્ટ્રિક સ્કૂટર 4.8 kWh પોર્ટેબલ લિથિયમ-આયન બેટરી પેક મેળવશે. આ પોર્ટેબલ બેટરી પેક ગ્રે રંગનો છે અને તેનું વજન 6 કિલોથી વધુ છે. આ બેટરી પેક ખાસ ભારતીય ગ્રાહકો માટે બનાવવામાં આવ્યું છે. આ બેટરી સરળતાથી ચાર્જિંગ માટે ઘરે લઈ જઈ શકાય છે. કંપનીનો દાવો છે કે સિમ્પલ લૂપ ચાર્જર ઇલેક્ટ્રિક સ્કૂટરને 60 સેકન્ડમાં એટલું ચાર્જ કરી શકે છે કે તે 2.5 કિમી સુધીનું અંતર કાપી શકે છે.

ટોપ સ્ટોરી

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget