શોધખોળ કરો

Bikes: 160 સીસી સેગમેન્ટમાં આ ચાર બાઇક છે પરફેક્ટ ચૉઇસ, જાણી લો કિંમત ને ફિચર્સ

ટીવીએસ અપાચે આરટીઆર 160 (TVS Apache RTR 160), આ બાઇકનું પણ ખુબ વેચાણ થાય છે.

Powerful Bikes: જો તમે એક નવી બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો, અને વિચારી રહ્યા છો કે ઓછી અને બજેટ કિંમતમાં એક પાવરફૂલ બાઇક મળી જાય, તો આ સંભવ છે, અમે તમને અહીં ચાર એવી બાઇકો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે 160 સીસી સેગમેન્ટમાં તમારો બેસ્ટ ઓપ્શન બની શકે. 

ટીવીએસ અપાચે આરટીઆર 160 (TVS Apache RTR 160), આ બાઇકનું પણ ખુબ વેચાણ થાય છે. દમદાર લૂક સાથે આવનારી આ બાઇકમાં 159.7 સીસી સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 8500 આરપીએમ પર 15.8hp નો પાવર અને 6000 આરપીએમ પર 13Nm નો પીક ટૉર્ક જનરેટ કરે છે, આની કિંમતની વાત કરીએ તો ₹1,17,790-1,24,590 રૂપિયા એક્સ શૉ રૂમ, દિલ્હી છે. 

પલ્સર એનએસ 160 (Bajaj Pulsar NS160), આ બાઇકની ભારતીય માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે, ખાસ કરીને યૂથને ખુબ પસંદ આવી રહી છે. આ બાઇકમાં 160.3cc નું ઓઇલ કૂલ્ડ, 4- સ્ટ્રૉક, SOHC, 4- વાલ્વ DTS-i એન્જિન મળે છે, આ એન્જિન 8500 આરપીએમ પર 15.5PSની મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 14.6Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આની શરૂઆતી કિંમત 1,25,114 રૂપિયા એક્સ-શૉરૂમ, દિલ્હી છે. 

ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી (TVS Apache RTR 160 4V), આ ટીવીએસની નવી બાઇક છે. આમાં તમને 159.7cc સિંગલ-સિલેન્ડર, 4- વાલ્વ, ઓઇલ કૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 16.8hpનો પાવર અને 14.8Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. સાથે જ આ બાઇકમાં 5- સ્પીડ ગિયરબૉક્સ મળે છે. કિંમતની વાત કરીએ તો ₹1,39,690 એક્સ-શૉ રૂમ, દિલ્હી છે. 

Hero Xtreme 160R આ બાઇકને પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ બાઇકમાં 163cc સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 15bhp અને 14Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, આ બાઇકની શરૂઆતી કિંમત ₹1,17,786 રૂપિયા એક્સ-શૉરૂમ, દિલ્હી છે. 

દમદાર એન્જિન અને ધાંસૂ ફિચર્સ સાથે આવી આ સુપરબાઇક

KTM 1290 Super Adventure S: દમદાર સ્પોર્ટ્સ બાઇક બનાવનારી કંપની કેટીએમે પોતાની બાઇક 1290 સુપર એડવેન્ચર એસના 2023 વેરિએન્ટને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે. અપડેટેડ વર્ઝનમાં રાઇડિંગ પૉઝિશન પર ખુબ ધ્યાન આપવામાં આવ્યુ છે. જેથી બાઇક ચલાવનારા વ્યક્તિને કન્ફોર્ટેબલ રાઇડિંગનો અનુભવ થશે. આમાં 1301ccના V-ટ્વીન એન્જિનની સાથે રડાર-બેઝ્ડ એડઝેસ્ટેબલ ક્રૂઝ કન્ટ્રૉલ સિસ્ટમ પણ આપવામાં આવી છે.  

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget