માર્કેટમા આવતા જ ધમાલ મચાવી દેશે Toyotaની આ ઇલેક્ટ્રિક Innova કાર, જાણો ઇવી વિશે...........
નવી ઇનોવા ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ એમપીવી હાલની જનરેશનની કાર પર બેઝ્ડ છે. વળી, કંપની ભારતીય માર્કેટમાં ઇનોવા ક્રિસ્ટાના નામથી અપગ્રેડ મૉડલ બનાવે છે. આને જલદી જ ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ કાર ઉત્પાદક કંપની ટોયોટાએ જકાર્તામાં ચાલી રહેલા ઇન્ડોનેશિયા ઇન્ટરનેશનલ મૉટર શૉમાં ઇનોવાની ઇવી કન્સેપ્ટનો ખુલાસો કર્યો છે. આ કારની પહેલી તસવીર સામે આવી છે. જોકે, કંપનીએ હજુ સુધી આની જાહરાત નથી કરી. નવો કન્સેપ્ટ ઇલેક્ટ્રિક ફ્યૂચરની દિશામાં કંપનીની શરૂઆતના પગલાને બતાવે છે. એ કહેવાની જરૂર નથી કે ઇનોવા પુરેપુરી રીતે ઇલેક્ટ્રિકફાય પાવરટ્રેનની સાથે ટોયોટાની પહેલી કાર બની શકે છે.
નવી ઇનોવા ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ એમપીવી હાલની જનરેશનની કાર પર બેઝ્ડ છે. વળી, કંપની ભારતીય માર્કેટમાં ઇનોવા ક્રિસ્ટાના નામથી અપગ્રેડ મૉડલ બનાવે છે. આને જલદી જ ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
આ એક ઇલેક્ટ્રિક પાવરટ્રેનની સાથે ઇનૉવા ક્રિસ્ટા છે અને આ પ્રકાર એક જ બૉડીશેલ અને બેઝ ડિઝાઇન રજૂ કરવામાં આવી છે. જોકે, બૉડીના રંગના પ્લાસ્ટિક પેનલોની સાથે પુરેપુરી રીતે બંધ ફ્રન્ટ ગ્રીલ સહિત કટેલાક કેસમાં અંતર જોવા મળશે. નીચેની બાજુએ એક રીમાર્સ્ટર્ડ ફ્રન્ટ બમ્પર પણ છે અને એલૉય વ્હીલ્સની ડિઝાઇન નવી આપવામાં આવી છે. કૉન્સેપ્ટ એમપીવીના પાછળના દરવાજા પર એક પ્રમુખ ઇલેક્ટ્રિક બેઝ પણ મળે છે, જે આને પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનના બદલે પુરેપુરી રીતે ઇલેક્ટ્રિક કાર હોવાની વિશે જાણકારી આપી છે.
આ પણ વાંચો.........
ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે
હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી
Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ
Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો