શોધખોળ કરો

Upcoming Two Wheelers: દેશમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ ટુ વ્હીલર્સ, જેમાં Royal Enfield થી BMW સુધીનો સમાવેશ થાય છે

ભારતના બજારમાં ટૂંક સમયમાં ઘણા ટુ વ્હીલર્સ લોન્ચ થવા જઈ રહ્યા છે. આ ટુ વ્હીલર્સમાં Royal Enfieldથી લઈને BMW અને Hero સુધીની કંપનીઓનો સમાવેશ થાય છે.

Upcoming Two Wheelers: આવનારા સમયમાં ભારતીય બજારમાં ટૂંક સમયમાં ઘણા ટુ વ્હીલર્સ લોન્ચ થવા જઈ રહ્યા છે. આ ટુ વ્હીલર્સ વાહનોમાં સૌથી વધુ લોકપ્રિય છે Royal Enfield જે 17 જુલાઈ, 2024ના રોજ દેશમાં તેની બહુપ્રતીક્ષિત બાઇક Guerrilla 450 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બાઇકમાં પાવરફુલ એન્જિનની સાથે પાવરફુલ ફીચર્સ હોવાની શક્યતા છે. આ સાથે BMWનું સ્કૂટર પણ ટૂંક સમયમાં દેશમાં આવવા જઈ રહ્યું છે.

Royal Enfield Guerrilla 450

Royal Enfield આ મહિને 17મી જુલાઈના રોજ તેની નવી બાઇક Guerrilla 450 લોન્ચ કરવા જઈ રહી છે. તે રોડસ્ટર બાઇક હશે. આ બાઇકમાં Royal Enfield Himalayan જેવા ઘણા ફીચર્સ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે નવી રોયલ એનફિલ્ડ ગેરિલામાં નવું લિક્વિડ કૂલ્ડ શેરપા એન્જિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી લાંબા રૂટમાં બાઇકને હિટ થવાના ખતરા માંથી રોકી શકાય. 

BMW CE 04
લક્ઝરી વાહન નિર્માતા કંપની BMW દેશમાં નવું સ્કૂટર લોન્ચ કરવાની છે.BMW એ હંમેશા હાઇ રેન્જ અને લક્ઝરી વાહનો માટે જાણીતી કંપની છે. તેના આ સ્કૂટરનું નામ BMW CE 04 છે. મળતી માહિતી મુજબ, કંપની આ સ્કૂટરને 24 જુલાઈએ દેશમાં લૉન્ચ કરશે. આ સિવાય આ સ્કૂટરમાં સ્ટાઇલિશ લુકની સાથે આધુનિક ફિચર્સ પણ જોવા મળશે. BMW તેના વાહનોમાં ખૂબ લક્ઝરી ફીચર્સ અને આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરે છે. 

Hero Xoom
હીરોએ થોડા સમય પહેલા જ તેનું નવું સ્કૂટર ઝૂમ દેશમાં લોન્ચ કર્યું હતું. હવે કંપની આ સ્કૂટરને નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર, Hero ભારતમાં Zoom 125R અને Zoom 160 જેવા બે નવા સ્કૂટર લોન્ચ કરવા જઈ રહ્યું છે. બીજી તરફ, ઝૂમ 160 સ્કૂટરમાં 156 સીસી લિક્વિડ કૂલ્ડ એન્જિન ઉપલબ્ધ કરાવવામાં આવશે, તો બીજી તરફ, ઝૂમ 125 Rમાં મોટા વ્હીલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે.

BSA Gold Star 650
BSS ભારતીય બજારમાં એક નવી બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. BSA Gold Star 650 બાઇકમાં 652 cc લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવશે. આ સિવાય યુવાનોમાં પણ આ બાઇકને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બાઇકનો લુક સ્પોર્ટ્સ બાઇક જેવો હશે. એવું માનવામાં આવે છે કે કંપની આ બાઇકને 15 ઓગસ્ટે દેશમાં લોન્ચ કરી શકે છે.

Ducati Hypermotard 698
Ducati આ વર્ષે દેશમાં નવી બાઇક Hypermotard 698 બાઇક લોન્ચ કરવા જઇ રહી છે. આ બાઇકમાં અનોખી ડિઝાઇન સાથે સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. તે જ સમયે, આ બાઇકનું ઓછું વજન તેને એક ઉત્તમ સ્પોર્ટ્સ બાઇક બનાવશે. આ ઉપરાંત તેમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવશે જે યુવાનોને આના તરફ આકર્ષી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
Embed widget