શોધખોળ કરો

Year Ender 2023: કાર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર, આ કાર પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

ફોક્સવેગન પોતાની આ કાર પર 4.2 લાખ રૂપિયા સુધીના વર્ષના અંતે બેનિફિટ ઓફર કરી રહી છે

Discount Offers on Volkswagen Tiguan: ફોક્સવેગન તેની ફ્લેગશિપ SUV ટિગુઆન પર 4.2 લાખ રૂપિયા સુધીના વર્ષના અંતે બેનિફિટ ઓફર કરી રહી છે, જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, સર્વિસ પેકેજ અને કેટલાક વિશેષ લાભોનો સમાવેશ થાય છે. જે એકંદરે એસયુવીની એક્સ-શોરૂમ કિંમતના 10 ટકા કરતા વધુ છે.

ફોક્સવેગન ટિગુઆનની કિંમત

ફોક્સવેગન ટિગુઆનની કિંમત હાલમાં 35.17 લાખ રૂપિયા છે. જેનો અર્થ છે કે તમામ ડિસ્કાઉન્ટ પછી તમે તેને 30.97 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઘરે લાવી શકો છો.          

ફોક્સવેગન ટિગુઆન ડિસ્કાઉન્ટ ઓફર   

આ મહિને કંપની 75,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, 75,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ, રૂ. 1 લાખ સુધીના કોર્પોરેટ લાભો, ચાર વર્ષ માટે 86,000 સુધીનું ફ્રી સર્વિસ પેકેજ અને 84000 રૂપિયા સુધીના અન્ય લાભો ઓફર કરી રહી છે.  આ ઑફર્સ આ વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર, 2023 સુધી જ માન્ય છે.                  

ફોક્સવેગન ટિગુઆન એન્જિન

ટિગુઆનમાં ઉપલબ્ધ એન્જિન વિશે વાત કરીએ તો તેમાં 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે. જે 187 HP ની મેક્સિમમ પાવર અને 320 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે, જે 7-સ્પીડ DSG સ્ટાન્ડર્ડ ગિયરબોક્સ સાથે જોડવામા આવ્યું છે. ફોક્સવેગનની 4MOTION ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ દ્વારા તમામ ચાર વ્હીલ્સને પાવર મોકલવામાં આવે છે.                      

ફોક્સવેગન ટિગુઆનની વિશેષતાઓ

ફીચર્સ વિશે વાત કરીએ તો ટિગુઆનમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સિસ્ટમ, 8-ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરેમિક સનરૂફ, કનેક્ટેડ-કાર ટેક, થ્રી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પાવર-એડજસ્ટેડ ડ્રાઇવરની સીટ, 30-ડિગ્રી એમ્બિયન્ટ લાઇટ છે. 6 એરબેગ્સ, ESC, HAC, HDC, પાર્ક આસિસ્ટ જેવા ફિચર્સ સામેલ છે.                                          

આ કારને આપે છે ટક્કર

સ્થાનિક બજારમાં Tiguan, Citroen C5 Aircross, Hyundai Tucson અને Jeep Compass જેવી કારને ટક્કર આપી રહી છે.                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget