શોધખોળ કરો

નવી Santroનો ક્રેઝ, વેઈટિંગ પીરિયડ ચાર મહિના સુધી પહોંચ્યો

1/5
2/5
હ્યુન્ડાઇની આ કાર સેન્ટ્રો કુલ પાંચ વેરીએન્ટ અને સાત નવા કલરમાં ઉતારવામાં આવી છે. જેમા લાઇટ, એરા, મેગ્ના, સ્પોર્ટઝ અને એસ્ટા સામેલ છે. નવી સેન્ટ્રોમાં ડેશબોર્ડમાં 7-ઇંચની ટચસ્ક્રીન એન્કોડિંગ સિસ્ટમ છે. જે એપલ કાર્પ્લે અને એન્ડ્રોઇડ ઑટોને સપોર્ટ કરે છે, તેમજ તેની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને મિરર લિંક, વૉઇસ કમાન્ડ્સ પર બનાવવામાં આવી છે. કારની શરૂઆતની કિંમત 3,89,900 રૂપિયા રાખવામાં આવી છે.

3/5
સેન્ટ્રો લાંબા સમય પછી બજારમાં આવી છે. કારની સફળતા માટેનું મુખ્ય કારણ સસ્તા ભાવમાં સારી ગુણવત્તાની ઉપલબ્ધતા છે. આ કારને બજારમાં Eon લેવલ કાર માનવામાં આવે છે. કંપનીના આંકડાને ધ્યાનમાં રાખીને, બૂક થનારી દરેક ત્રણ કારમાંથી એક કાર ઓટોમેટિક છે. જેમાં 21 ટકાનો આંકડો સીએનજી મોડેલ છે.

4/5
હાલમાં નવી સેન્ટ્રો માટે વેઈટિંગ પીયિરડ કલ અને વેરિયન્ટ પ્રમાણે ચાર મહિના સુધી પહોંચી ગયો છે. હવે કંપનીએ નવી સેન્ટ્રોનું પ્રોડક્શન વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ વેઇટિંગ પીરિયડ ઓછો કરવા માટે નવેમ્બરમાં વેચાણ ટાર્ગેટને 10,000 યૂનિટ્સ વધારી દીધો છે. કંપનીએ જાણકારી આપી છે કે, વિતેલા મહિને વેચાણ ટાર્ગેટ 8500 ટાર્ગેટ હતો. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે કંપની નવી સેન્ટ્રોમાં AMT વેરિયન્ટ્સના પ્રોડક્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. કારણ કે કુલ વેચાણમાં 35 ટકા હિસ્સો AMT વેરિયન્ટ્સનો રહે છે.

5/5
નવી દિલ્હીઃ 2018 હ્યુન્ડાઈ સેન્ટ્રો આ વર્ષની સૌથી મોટી લોન્ચિંગમાંથી એક રહી છે. તેણે કંપનીના એન્ટ્રી લેવલના સેગમેન્ટને ફરીથી મજબૂત કર્યું છે. લોન્ચના એક મહિનાની અંદર જ કોરિય કાર નિર્માતાને કાર માટે 30,000થી વધારે બુકિંગ મળ્યા છે. હવે પ્રોડકશન ટાર્ગેટ પૂરો કરવો એ કંપની માટે પડકારજનક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget