શોધખોળ કરો
વધી જશે તમારું મોબાઈલ બિલ, એરટેલ, આઈડિયા અને વોડાફોને IUC ચાર્જ ડબલ કરવાની કરી માગ
1/4

હાલમાં દરેક ઇનકમિંગ કોલ પર 14 પૈસા પ્રતિ મિનિટ આઈયૂસી આવે છે. એક અધિકારીએ જણાવ્યું કે, વોડાફોને કહ્યું કે, તેને પોતાના નેટવર્ક પર ઇનકમિંગ કોલ પૂરા કરવાનો ખર્ચ 30 પૈસા આવે છે. તેમાં લાઈસન્સ ફી સામેલ નથી. લાઈસન્સ ફી સામેલ કર્યા બાદ તે 34 પૈસા પ્રતિ મિનિટ આવે છે.
2/4

નવી દિલ્હીઃ ભારતી એરટેલ અને આઈડિયા સેલ્યુલર જેવી મુખ્ય ટેલીકોમ કંપનીઓએ ઇન્ટર કનેક્શન યૂસેજ ચાર્જ (IUC) બે ગણા કરવાની માગ કરી છે. આ મોબાઈલ કોલના ટેરિફને પ્રભાવિત કરી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે, તેના નેટવર્ક પર અન્ય નેટવર્કથી આવનારા કોલ્સને પૂરા કરવાનો ખર્ચ 30 પૈસા પ્રતિ મિનિટ આવે છે.
Published at : 19 Jul 2017 07:55 AM (IST)
View More























