શોધખોળ કરો

BSNLનો 399 રૂપિયાનો પ્લાન માત્ર 100 રૂપિયામાં, જિયોને આપશે ટક્કર

1/3
જે લોકો કૂપનને આ એલપીજી બિલો પર પ્રિન્ટ કરાવશે, તેમને ઓપરેટર પાસેથી નવુ સિમ કાર્ડ મળશે ત્યારબાદ 399 રૂપિયાવાળું પ્રથમ રિચાર્જ ફક્ત 100 રૂપિયામાં થઈ જશે. આ સિમકાર્ડને BSNLના કોઈ પણ ટચ પોઈન્ટ પરથી લઈ શકાય છે.

2/3
નવી દિલ્હી: BSNLએ  જિયોને ટક્કર આપવા પોતાના 399 રૂપિયાના પ્લાનમાં મોટા ફેરફાર કર્યો છે અને એક મેગા ઓફરની જાહેરાત કરી છે.  આ ઓફર હેઠળ BSNL 399 રૂપિયાના રિચાર્જ પ્લાનને માત્ર 100 રૂપિયામાં આપી  રહ્યું છે. જોકે, આ ઓફર માત્ર 7 રાજ્યો માટે છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

3/3
આ પ્લાનનો લાભ એવા ગ્રાહકોને મળશે જે BSNLના નેટવર્ક સાથે જોડાઈ રહ્યાં છે. આ સિવાય એવા લોકોને પણ રિચાર્જ પ્લાનનો ફાયદો મળશે જે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી દ્વારા BSNLના નેટવર્ક સાથે જોડાઈ રહ્યાં છે. આ કૂપન આ 7 રાજ્યોમાં એલપીજીના ડિલરો દ્વારા અપાઈ રહી છે. આ ઓફર એવા લોકો માટે છે, જે પોતાના એલપીજી કનેક્શન આઈઓસીએલ અથવા પછી એચપીસીએલ પાસેથી મેળવે છે. આ રાજ્યોમાં રહેતા ગ્રાહકોને આ ઓફરને લેવા માટે આઈઓસીએલ અથવા પછી એચપીસીએલના ડોમેસ્ટિક બીલો પર BSNL કૂપનને પ્રિન્ટ કરાવવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget