આજે અમદાવાદમાં પેટ્રોલના પ્રતિ લીટરનો ભાવ 72.65 રૂપિયા અને ડીઝલનો ભાવ 69.11 રૂપિયા છે.
2/4
છેલ્લા થોડાં સમયથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘણો વધી ગયો હતો. આ કારણે મોદી સરકાર પર એકસાઇઝ ડ્યૂટી ઘટાડવાનું દબાણ હતું.
3/4
બજેટમાં મિડલ ક્લાસને કોઈ ખાસ રાહત મળી નથી, પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થવાથી મિડલ ક્લાસને થોડી રાહત મળશે.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ આજે મધરાતથી જ અમલી બનશે.