શોધખોળ કરો

સરકારે પ્રાઈવેટ કર્મચારીઓને આપી મોટી રાહત, PFના નિયમમાં કર્યા મહત્ત્વપૂર્ણ ફેરફાર, જાણો

1/3
નવી દિલ્હીઃ હવે પ્રાઇવેટ કર્મચારીઓ માટે પીએફ કપાવવું ફરજિયાત નહીં રહે. પગારમાંથી પીએફ કપાવવું કે નહં તે કર્મચારી પર આધાર રાખશે. કેન્દ્ર સરકારે તેના માટે નિયમમાં ફેરફાર કર્યા છે. સરકાર કર્મચારીઓને પીએફમાં અંશદાન કરવાને લઇને એક નવો વિકલ્પ આપવા જઇ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે રેડીમેઇડ વસ્ત્રના ક્ષેત્રમાં ૧પ,૦૦૦ રૂ.થી ઓછુ વેતન મેળવનારા કર્મચારીઓના વેતનમાંથી પીએફ કાપવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે.

2/3
હવે એ સંપુર્ણ રીતે કર્મચારી ઉપર નિર્ભર રહેશે કે તે પીએફ અંશદાન કરશે કે નહી? પીએફ અંશદાનના સ્વરૂપમાં મુળ વેતનનો ૧ર ટકા હિસ્સો ચુકવવાનો હોય છે જો કે કંપનીઓ કર્મચારીઓ માટે અંશદાન કરતી રહેશે. માનવામાં આવે છે કે, આવતા સમયમાં સરકાર તેનો વ્યાપ વધારી શકે છે.

3/3
ઇપીએફ એકટમાં કોઇ ફેરફાર વગર સરકારે આ વ્યવસ્થા કરી છે. મંત્રીમંડળના કહેવા મુજબ રેડીમેઇડ કપડાના ક્ષેત્રમાં રોજગારી અને નિકાસ વધારવા આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી સંગઠીત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ જેનુ વેતન ૧પ,૦૦૦ રૂપિયાથી ઓછુ હોય તેમના માટે પીએફમાં અંશદાન કરવાનુ અનિવાર્ય રહ્યુ છે. મંત્રીમંડળના આ ફેંસલાથી અન્ય ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ રસ્તો ખુલી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

Embed widget