શોધખોળ કરો

નવા વર્ષથી ડિજિટલ થશે EPFO, જાણો ખાતાધારકોને કઈ સુવિધા ઓનલાઈન મળશે

1/4
નવી દિલ્હીઃ ટૂંકમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ડિજિટલ થવા જઈ રહ્યું છે. તેનાથી EPFOના 4 કરોડથી વધારે ખાતાધારકોને ફાયદો થશે. સૌથી મોટી વાત એ છે કે EPFO ડિજિટલ થયા બાદ ખાતાધારકો PF ક્લેમનોદાવો પણ ઓનલાઈન કરી શકશે. ઉપરાંત EPFO સાથે જોડાયેલ 6 લાખથી વધારે એમ્પ્લોયરને પણ કામ કરવામાં સરળથા થશે.

2/4
EPFOના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વીપી જોયે જણાવ્યું કે, સૌથી સારા સામાજિક સુરક્ષા સંગઠનની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા અમે 2017માં સુવિધાઓ ઓનલાઈન કરીશું. તેણમે વધુમાં જણાવ્યું કે, એક સેન્ટ્રલાઈઝ્ડ પ્લેટફોર્મ દ્વારા EPFOના ડેટાબેસને કોન્સોલિટેડ કરવામાં આવશે. તેના કારણએ રિયલ ટાઈમમાં રેકોર્ડ અને સભ્યોના બેલેન્સ અપડેટ થશે.

3/4
એમ્પ્લોયર માટે પ્રક્રિયામાં સરળતા થઈ જશે અને EPFO પણ વધુ સક્ષમ રીતે તમામ પ્રકારના ક્લેમ માટે ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરાવી શકશે. હાલમાં EPFOના ખાતાધારકોએ ક્લેમ માટે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે.

4/4
EPFOના ક્લેમના સમાધાન માટે ખાતાધારકે પોતાનો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેટ કરાવવો પડશે. તેને બેંક ખાતા, આધાર અને પાન કાર્ડ જેવા કેવાઈસી વિગતો સાથે જોડવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

Embed widget