શોધખોળ કરો
1 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ફ્લિપકાર્ટ દિવાળી સેલ, જાણો શું છે ઓફર્સ
1/3

ફિલ્પકાર્ટ પર દિવાળી સેલમાં સ્માર્ટફોન્સ પર આપવામાં આવેલી કેટલીક ઓફરની વાત કરવામાં આવે તો Realme 2 proને 13,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં સેલ કરવામાં આવશે. Redmi Note 5 Pro 12,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે. Honor 9Nના 3GB રેમ/32GB સ્ટોરેજ મોડલને 13,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયામાં સેલ કરવામાં આવશે.
2/3

Lenovo A5 અને Lenovo K9 પ્રથમ વખત સેલ માટે જોવા મળશે. આ વખતે ઈ-કોમર્સ કંપનીએ SBI બેંક સાથે જોડાણ કર્યું છે. SBI ક્રેડિટ કાર્ડ પર ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે જ ડેબિટ કાર્ડ EMI, ફોન પે કેશબેક અને નો-કોસ્ટ EMI ઓપ્શન પણ ગ્રાહકોને મળશે.
Published at : 29 Oct 2018 08:11 PM (IST)
Tags :
FlipkartView More





















