શોધખોળ કરો
દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો વોલમાર્ટે ખરીદ્યો
1/6

ગયા વર્ષે ભારતમાં ઈ-કોમર્સ સેલ્સ 21 અબજ ડોલર કરતા પણ વધુ હતું. ફ્લિપકાર્ટ મોબાઈલ ફોનથી લઈને ટીવી, જ્યુસર તેમજ શુઝ, સોફા, બ્યુટિ પ્રોડક્ટ જેવી અનેક વસ્તુઓ ઓનલાઈન વેચે છે. સામે પક્ષે તેની હરિફ એમેઝોન પણ ફ્લિપકાર્ટ જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે છે.
2/6

ફ્લિપકાર્ટની કટ્ટર હરિફ એમેઝોન પણ તેને ખરીદવા માટે રેસમાં હતી, જોકે તેના કરતા વોલમાર્ટ આ રેસમાં આગળ હતી. એક્સપર્ટ્સનું માનીએ તો, આ ડીલ દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ ડીલ છે, જે વોલમાર્ટને ભારત જેવા વિકસતા બજારમાં એમેઝોનથી પણ આગળ લાવી દેશે.
Published at : 09 May 2018 07:38 PM (IST)
View More




















