શોધખોળ કરો

Flipkartએ ‘રિપબ્લિક ડે સેલ’ની કરી જાહેરાત, 70% સુધી મળશે ડિસ્કાઉન્ટ

1/4
 બજેટ કેટેગરીમાં Xiaomi Redmi Note 4, Lenovo K8, Moto G5 Plus, Samsung Galaxy On Nxt, Infinix Zero 4 અને Panasonic Eluga A3 સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદી શકાય છે. સ્માર્ટફોન્સ ઉપરાંત કંપની લેપટોપ, ટીવી અને કેમેરા પર 60-70 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે.

2/4
 ફ્લિપકાર્ટ પર Google Pixerl 2 XL 48,999 રૂપિયામાં મળશે. સાથે જ જો તમે HDFC ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો તો EMI ટ્રાન્જેક્શન પર 10,000 રૂપિયા કેશબેક મળશે. Samsung Galaxy s7ને 26,990 રૂપિયા અને Xiaomi Mi Max 2ને 29,999 રૂપિયામાં ખરીદી શકશો.

3/4
 કંપનીએ આ સેલ માટે સિટી બેંક સાથે ભાગીદારી કરી છે. આ સેલ અંતર્ગત કરવામાં આવેલ કરીદી દરમિયાન સિટી બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 10 ટકા સુધી કેશબેક મળશે. સેલમાં કંપની સ્માર્ટફોન્સ પર સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલમાં તમને સારા અને બજેટ સ્માર્ટફોન મળી જશે.

4/4
નવી દિલ્હીઃ એમેઝોન બાદ હવે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે પણ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટે પોતાની વેબસાઈટ પર જાણકારી આપી છે કે કંપની 21થી 23 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ ધ રિપલ્બિક ડે સેલનું આયોજન કરસે. આ સેલમાં સ્પેશિયલ ડીલ અને લિમિટેડ પીરિયડ ઓફર આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget