શોધખોળ કરો

ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય

1/3
નવી દિલ્હીઃ IRCTCની વેબસાઈટ દ્વારા બુક કરાવવામાં આવતી ટ્રેન ટિકિટ ફરી મોંઘી થઈ શકે છે. રેલવે ફરી સરચાર્જ લગાવવાનું વિચારી શકે છે. જો કે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ રેલ્વે એ બાબત ઉપર વિચાર કરે છે કે સરચાર્જ હટાવવાથી આવતા નાણાકીય વર્ષમાં થનારા નુકસાનની કઇ રીતે ભરપાઇ કરી શકાય.

2/3
આનુ એક કારણ એ છે કે સરચાર્જના સ્વરૂપમાં આઇઆરસીટીસીને વર્ષે લગભગ પપ૦ કરોડનું નુકસાન થશે. સુત્રોનુ કહેવુ છે કે, સરચાર્જ હટાવવા અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. રેલ્વેનો ઇરાદો છે કે નોટબંધી બાદ વધુને વધુ લોકોને ઓનલાઇન રેલ્વે ટિકિટ લેવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે. આ કવાયત હેઠળ જ આવુ એલાન કરવામાં આવ્યુ હતુ.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IT સેક્ટરમાં નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર: TCS 25,000 ફ્રેશર્સને આપશે નોકરી!

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચથી પગારમાં થઈ શકે છે 34% નો વધારો!

Business Ideas: નિવૃત્તિ પછી પણ થતી રહેશે આવક, આ બિઝનેસ આઈડીયા કરાવશે મોટી કમાણી!

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને હવાઈ ઇંધણ પર ભારે નિકાસ ડ્યૂટી લગાવી, જાણો નવી કિંમતો

વિડિઓઝ

Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Dang Local Body Election : ડાંગ જિ.પં.ની સુબિર બેઠક પર સાસુ-વહુ વચ્ચે ચૂંટણી જંગ
Amreli Local Body Election : અમરેલી નગરપાલિકામાં દેરાણી-જેઠાણી ચૂંટણીના મેદાનમાં
Hun To Bolish : હું તો બોલીશ : દેખ તમાશા રાજનીતિ કા!,
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ચહેરા!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?

સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે મનસુખ વસાવાનો મોટો ધડાકો: લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત!

Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ

Asha Bhosle Passed Away: દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, આવતીકાલે કરવામાં આવશે અંતિમસંસ્કાર

ચાંદી ₹10,000 મોંઘી થઈ, 24 કેરેટ સોનાનો ભાવ પણ વધ્યો, જાણો આજની લેટેસ્ટ કિંમત
ચાંદી ₹10,000 મોંઘી થઈ, 24 કેરેટ સોનાનો ભાવ પણ વધ્યો, જાણો આજની લેટેસ્ટ કિંમત
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચથી પગારમાં થઈ શકે છે 34% નો વધારો!
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચથી પગારમાં થઈ શકે છે 34% નો વધારો!
એપ્રિલમાં ફરી એકવાર માવઠાનું સંકટ, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં વરસાદની આગાહી

Local Body Election Live :રાજકોટમાં ટિકિટને લઈને નારાજગી, ડેમેજ કંટ્રોલના પ્રયાસ, ભાજપ પ્રદેશ અઘ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક

Embed widget