શોધખોળ કરો

આવતા મહિનાથી શરૂ થશે 'ઉડાન' સેવા, ગુજરાત સહિત 20 રાજ્યોના 128 રૂટ્સની ફાળવણી

1/5
નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે ઉડાન યોજના અંતર્ગત પ્રથમ ક્ષેત્રીય ફ્લાઈટની શરૂઆત આવતા મહિનાથી થઈ જશે. નાગરિક વિમાન સચિવ આરએન ચૌબેએ કહ્યું કે, અમને આશા છે કે, પ્રથમ ક્ષેત્રીય ફ્લાઈટ આવતા મહિનાથી શરૂ થઈ જશે.

2/5
 એર ઈન્ડિયાની પેટાકંપની તથા સ્પાઈસ જેટ સહિત કુલ પાંચ એરલાઈન્સને દેશના 70 એરપોર્ટ્સને જોડાતા 128 રૂટ પર સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ ઉડાન હેઠળ વિમાની સેવા પૂરી પાડવાની બિડમાં સફળતા મળી હતી. આ 70માંથી 31 એરપોર્ટ્સ પર હાલ કોઈ વિમાની સેવા ઉપલબ્ધ નથી અને તેમનો સમાવેશ રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ કરાયો છે, જેમાં એક કલાકની ફ્લાઈટની ટિકિટના દર પર રૂપિયા 2,500ની ટોચમર્યાદા લાગુ કરાઈ છે.

3/5
 આ ફ્લાઈટ્સ ગુજરાત સહિત દેશના 20 રાજ્યોના એરપોર્ટ્સને કનેક્ટ કરશે. જેમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ તથા પુડુચેરીનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ વિમાની સેવાનો પ્રારંભ આવતા મહિનેથી થાય તેવી શક્યતા નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ આર.એન. ચૌબેએ વ્યક્ત કરી હતી. એરલાઈન્સ દ્વારા આ રૂટ્સ પર 19-78 બેઠકની ક્ષમતા ધરાવતાં એરક્રાફ્ટ ચલાવાશે.

4/5
સરકાર દ્વારા શરૂ કરાયેલી ઉડાન(ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ ઓછી હવાઈ સેવા ધરાવતા 45 એરપોર્ટ્સને આવરી લેવાશે. આ રૂટમાં વિમાની સેવા ઓફર કરવા માટે બિડિંગ કરનારી કંપનીઓના નામની જાહેરાત કરતાં નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ આર.એન. ચૌબેએ જણાવ્યું હતું કે કુલ પાંચ ઓપરેટર્સને 128 રૂટ્સની ફાળવણી કરાઈ છે. આ પાંચ ઓપરેટર્સમાં એર ઈન્ડિયાની પેટાકંપની એરલાઈન એલાઈડ સર્વિસિસ, સ્પાઈસજેટ, એર ડેક્કન, એર ઓડિશા તથા ટર્બો મેઘાનો સમાવેશ થાય છે.

5/5
 ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરત, દીવ, કંડલા રુટ પર ત્રણ વર્ષ સુધી એરલાઇન્સનો એકાધિકાર રહેશે. સરકારના જણાવ્યા પ્રમાણે એરલાઇન્સને જે પણ રુટ ફાળવવામાં આવ્યા છે ત્યાં તેમનો ત્રણ વર્ષ સુધી એકાધિકાર રહેશે. 11 કંપનીઓએ 200 રુટ માટે 45 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પહેલા તબક્કામાં 70 એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget