શોધખોળ કરો

સરકારે ટેલીકોમ કંપનીઓને કોલ રેટ ઘટાડવા કહ્યું, જીએસટીથી મળશે ગ્રાહકોને લાભ

1/4
 નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ટેલીકોમ સેવાઓ આપનારને ન તો વસ્તુઓ પર આપવામાં આપતા વેટ અને ન તો આયાત કરવામાં આવેલ વસ્તુઓ એસએડીના ક્રેડિટના હકદાર છે. જોકે જીએસટી અંતર્ગત તે ઘરેલુ સ્તર પર ખરીદવામાં આવેલ સામાનની સાથે આયાત કરવામાં આવેલ વસ્તુઓ પર કરવામાં આવેલ આઈજીએસટી પેમેન્ટના બદલામાં ક્રેડિટ મેળવશે. મંત્રાલય અનુસાર, કેટલાક અંદાજ પ્રમાણે વધારાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટેલીકોમ ઉદ્યોગના કારોબારના 2 ટકા હશે.

2/4
 નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર, તેની વિપરીત ટેલીકોમ સંવાઓ પર જીએસટી વ્યવસ્થામાં 18 ટકા જીએસટી લાગશે. આ સ્પષ્ટ રીતે વેલ્યૂ એડેડ ટેક્સ છે, કારણ કે ટેલીકોમ સેવાઓ આપનાર કારોબાર દરમિયાન ઉપયોગમાં લેનાર કાચા માલ પર પૂર્ણરીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ હશે.

3/4
 મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ પોતાનો ખર્ચ અને અનપુટ ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા પર ફરીથી કામ કરવાની અને પોતના રેટને રિસ્ટ્રક્ચર કરવાની જરૂરીત છે જેથી તેની ક્રેડિટની ઉપલબ્ધતાનો લાભ તેના ગ્રાહકોને મળે. હાલમાં ટેલીકોમ સેવાઓ પર 14 ટકા સર્વિસ ટેક્સ સાથે સ્વચ્છ ભારત સરચાર્જ તથા કૃષિ કલ્યાણ સરચાર્જ 0.5 ટકા લાગે છે.

4/4
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે જુલાઈથી લાગુ થનારા જીએસટી અંતર્ગત ટેક્સમાં છૂટનો લાભ ગ્રાહકોને આપવા માટે ટેલીકોમ કંપનીઓને ખર્ચને રિસ્ટ્રક્ચર કરવા અને ટેરિફ વેલ્યૂમાં ઘટાડો કરવા કહ્યું છે. જીએસટી કર વ્યવસ્થા અંતર્ગત ટેલીકોમ સેવાઓ પર 18 ટકા ટેક્સ લાગશે. સેવા આપનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે, જેથી દરનો પ્રભાવ ઓછો થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget