શોધખોળ કરો
1.11 કરોડની Jaguar XJ50 કાર ભારતમાં લૉન્ચ, તસવીરોમાં જુઓ કેવો છે લૂક ને ફિચર્સ
1/6

મિકેનિકલી તરીકે વાત કરીએ તો Jaguar XJ50માં 3.0-લીટર એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 300bhpનો પાવર અને 700Nmનો પિક ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે જોડવામાં આવ્યુ છે.
2/6

Jaguar Xj50 સ્પેશ્યલ એડિશનને ચાર નવા કલર-ફૂઝી વાઇટ, સેન્ટોરિની બ્લેક, લૉઇર બ્લૂ અને રોસેલો રેડમાં લૉન્ચ કરવામાં આવી છે.
Published at : 04 Dec 2018 12:31 PM (IST)
View More





















