શોધખોળ કરો

આ એક ભૂલ કરવા પર જિઓ બંધ કરી શકે છે તમારી ફ્રી વોઈસ કોલિંગ સેવા...

1/3
નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિઓના ગ્રાહકો છો તો જરૂરી નથી કે કંપની તમારી ફ્રી વોઈસ કોલિંગની જે સુવિધા આપી રહી છે તેને કોઈપણ રોકટોક વગર આપતી જ રહે. જો તમે જિઓની ફ્રી વોઈસ કોલિંગ સેવાનો દુરુપયોગ કરો છો તો કંપની પાસે અધિકાર છે કે તે તમારી આ સેવાને બંધ કરી શકે છે. જિઓની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર તેની પાસે સેવા બંધ કરવાના પૂરા અધિકાર છે.

2/3
 ઉલ્લેખનીયછે કે, કંપનીને ફરિયાદ મળી રહી હતી કે કેટલાક લોકો જિઓની ફ્રી વોઈસ કોલિંગનો ઉપયોગ કોમર્શિયલ યૂઝ માટે કરી રહ્યા છે અને ટેલિમાર્કેટિંગ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ અથવા સેવાનું વેચાણ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા હાલમાં જ કંપનીએ જિઓની ફ્રી વોઈસ કોલિંગ દૈનિક 300 મિનિટ અથવા 5 કલાક કરી દીધી છે. પરંતુ ત્યાર બાદ પણ જો કંપની આ સેવાનો દુરુપયોગ થતો રહે છે તો દુરુપયોગ કરનાર ગ્રાહકની ફ્રી વોઈસ કોલિંગની સેવા બંધ પણ કરી શકે છે.

3/3
 જિઓની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જિઓ પ્લાન માત્ર વ્યક્તિગત ઉપયોગ માટે છે. જો જિઓના ગ્રાહક આ પ્લાનનો દુરુપયોગ કરતાં જણાશે તો જિઓ તેની સેવાઓ બંધ કરવા માટે પૂરતા અધિકાર ધરાવે છે. એટલે કે આ પ્લાન દ્વારા ટેલિમાર્કેટિંગ કરીને પોતાની પ્રોડક્ટ અથવા સેવાનું વેચાણ કરવામાં આવે છે તો તેની સેવાઓ બંધ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

નોકરી જતી રહી છે? ટેન્શન ના લો, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કોને મળશે લાભ

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget