શોધખોળ કરો
આવું છે Maruti Balenoનું અપગ્રેડ વર્ઝન, પ્રથમ તસવીર આવી સામે...
1/4

2019માં, મારુતિ અનેક નવા મોડલો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હેચબેક બલેનોનું નવા ફેસલિફ્ટ પહેલા કરતાં વધુ સ્ટાઇલિશ જોવા મળી રહ્યું છે. જોકે તેમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો. નવા વર્ઝનમાં હેડલેમ્પસ જોવા મળી રહ્યાં છે.
2/4

બલેનોનું નવું વર્ઝન જૂન 2019માં લોન્ચ થઈ શકે છે. બલેનોના બમ્પરમાં ફેરફારો જોવા મળી રહ્યાં છે. બલેનોમાં પહેલાં કરતાં વધુ પ્રીમિયમ જોવા મળી રહ્યાં છે. એરડૅમ્સને રિફ્રેશ કરવામાં આવ્યું છે, તેમજ નવા સ્ટાઇલિશ ફૉગ લેમ્પ્સ લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, છેલ્લા બમ્પર્સ અને લાઇલટ્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. ઉપરાંત, મારુતિ બેલેનોમાં નવા એલોય વ્હીલ્સ હોઇ શકે છે. આ ઉપરાંત, અપહોલ્ટ્રી, વુડન ડેશબોર્ડ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ આપી શકે છે.
Published at : 04 Jan 2019 08:01 AM (IST)
View More




















