શોધખોળ કરો
નવી Wagon R 23 જાન્યુઆરીએ થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત, જાણો
1/3

નવી દિલ્હી: મારૂતિ સુઝુકી ભારતમાં પોતાની નવી કાર Wagon R લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની 23 જાન્યુઆરી 2019ના નવી વેગન આર કાર ભારતમાં લોન્ચ કરશે. આ નવી કારનો મુકાબલો ભારતમાં Hyundai ની Santro અને Tata ની Tiago સાથે થશે. અનુમાન છે કે આ નવી કાર આવવાથી મારૂતિ સુઝુકીના ઓવરઓલ વેચાણમાં વધારો થશે. મિકેનિકલ રીતે વાત કરવામાં આવે તો આશા છે કે 2019 Wagon R બે પેટ્રોલ એન્જિન ઓપ્શન 1-લીટર અને 1.2 લીટર સાથે આવશે. 5-સ્પીડ મેન્યૂઅલ ગેરબોક્સ સાથે-સાથે 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવી શકે છે.
2/3

મિકેનિકલ વાત કરવામાં આવે તો Wagon R જૂના 1 લીટર, 3 સિલિન્ડર K10 એન્જીન સાથે આવી શકે છે. તેમાં 5 સ્પીડ મૈન્યુઅલ અથવા 5 સ્પીડ AMT ગેરબોક્ષ અને એક CNG ઓપ્શન આપવામાં આવી શકે છે, જેના કારણે આ કાર Hyundai ની Santro સાથે મુકાબલો કરી શકે. કિંમતની વાત કરવામાં આવે તો આ નવી Maruti Suzuki Wagon Rની કિંમત 4.5 લાખ હોઈ શકે છે.
Published at : 12 Jan 2019 09:31 PM (IST)
Tags :
Maruti SuzukiView More





















