કારમાં AC, પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો, સેન્ટ્રલ લોકિંગ અને ફેબ્રિક સીટ હશે. 4 સ્પીકર્સની સાથે સ્ટીરિયો સિસ્ટમ અને ઓપ્શનલ એરબેક્સ અને ઓપ્શનલ AMT હશે.
4/9
ફ્યૂઅલ એફિશિઅન્સીમાં પણ આ કાર ઘણી આગળ છે અને 32 km/lની માઈલેજ આપશે. કહેવાય છે કે, કંપની ભારતમાં આ કારને 2018ની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે.
5/9
ન્યૂ જનરેશન અલ્ટોમાં ABS(એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ)ની સાથે ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવી છે. જણાવીએ કે બેસ મોડલ માટે આ કારની કિંમત 2.6 લાખ રૂપિયા છે અને ટોપ એન્ડ માટે 3.8 લાખ રૂપિયા સુધી કિંમત હોઈ શકે છે.
6/9
નવી અલ્ટોમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ એએમટી આપવામાં આવશે. કારને બજેટમાં રાખવાની સાથે તેના સેફ્ટી ફીચર્સ પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે.
7/9
ન્યૂ જનરેશનની અલ્ટોમાં કંપનીએ 658ccનું એન્જિન લગાવ્યું છે જે 53bhp પાવર જનરેટ કરે છે, જ્યારે તેનો ટર્બો એન્જિન 62bhp પાવર જનરેટ કરશે.
8/9
જૂની અલ્ટોની તુલનામાં ન્યૂ નજરેશનની અલ્ટો વધારે મોટી, સ્પેશિયસ અને પાવરફુલ હશે. તેની સાથે જ કંપની આ કારને વધારે ફ્યૂલ એફિશિઅન્ટ બનાવી રહી છે.
9/9
મારુતિ સુઝુકી ટૂંકમાં જ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં નવા રંગરૂપ સાથે અલ્ટો લોન્ચ કરશે. તેના માટે કંપનીએ આ નવી જનરેશનની કારનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.