શોધખોળ કરો

2000 રૂપિયાની નોટ બંધ કરવાને લઈને નાણામંત્રીએ કર્યો મહત્ત્વનો ખુલાસો...

1/3
 જાણકારોનું કહેવું છે કે, કાળાનાણાં પર અંકુશ લગાવવા માટે આરબીઆઈ અર્થવ્યવસ્થામાં નાની કરન્સીનું સર્ક્યુલેશન વધુમાં વધુ કરવા માગે છે અને તેને ધ્યાનમાં રાખાત 50 રૂપિયા બાદ હવે 200 રૂપિયાની નોટ લોનચ્ કરવાની તૈયારી થઈ રહી છે. સમાચાર અનુસાર 200 રૂપિયાની 50 કરોડ નોટ બજારમાં લાવવામાં આવશે.

2/3
આ પહેલા નાણામંત્રી મંત્રાલય તરફથી 200 રૂપિયાની નવી નોટ લોન્ચ કરવાની જાહેરાત પણ કવામાં આવી છે. બુધવારે નાણા મંત્રાલયે 200 રૂપિયાની નવી નોટનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર રિઝર્વ બેંક એક્ટ, 194ની કલમ 24ની ઉપ કલમ (1)ના અધિકારોનો ઉપયોગ કરતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ભલામણો પર કેન્દ્ર સરકાર 200 રૂપિયાની નોટને નોટિફાઈ કરે છે. તમને જણાવીએ કે, હાલમાં જ 50 રૂપિયાની નવી સીરીઝની નોટ પણ જોવા મળી છે. તમને જણાવીએ કે, 200 રૂપિયાની આ નવી નોટ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તમારા હાથમાં આવી શકે છે.

3/3
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 200 રૂપિયાની નવી નોટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બજારમાં ચર્ચા છે કે શું 2000 રૂપિયાની નોટ બંધ થઈ જશે? કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, હાલમાં સરકારમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાને લઈને કોઈ ચર્ચા નથી. નાણામંત્રીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ નહીં થાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી

Gold Silver Price: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, 3,500થી વધી ગયો રેટ, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Share Market Today: શેરબજાર રેડ નિશાને ઓપન, આ સ્ટોક્સમાં ભારે ઘટાડો, જાણો અપડેટસ

LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત

Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન

South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

Embed widget