શોધખોળ કરો

લો બોલો....નોટબંધીથી કેટલું કાળુ નાણાં આવ્યું તેની RBIને પણ ખબર નથી

1/4
જોકે, સરકારે સતત એવું જણાવ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની નોટ રદ કરવાના નિર્ણયથી બ્લેક મનીને અંકુશમાં લાવવામાં મદદ મળી છે. RBIએ ગયા સપ્તાહે જારી થયેલા વાર્ષિક અહેવાલમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી છે. સંસદની ફાઇનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટીને પણ આ જ આંકડા આપવામાં આવ્યા છે.

2/4
RBIના જણાવ્યા અનુસાર રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી નોટ દ્વારા રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ પરત આવ્યા છે, પણ નોટબંધીને નિયમિત રીતે અમલી બનાવાશે કે નહીં તેની કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને પરત આવેલી નોટના આંકડામાં વિલંબ માટે RBI ભારે ટીકાનો સામનો કરી રહી છે.

3/4
જોકે હવે રિઝર્વ બેન્કે સંસદીય પેનલને જણાવ્યું છે કે, તેની પાસે નોટબંધીને કારણે દૂર થયેલાં કાળાં નાણાંની કોઈ વિગત નથી. ઉપરાંત, નોટબંધી પછી રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી કરન્સીના એક્સ્ચેન્જની મદદથી કેટલું બ્લેક મની ‘વ્હાઇટ’ કરવામાં આવ્યું છે તેની પણ કોઈ માહિતી નથી.

4/4
નવી દિલ્હીઃ નોટબંધીને લઈને એક પછી એક તથ્યો સામે આવી રહ્યા છે, જેનાથી સરકારની ફજેતી થઈ રહી છે. હાલમાં જ થોડા દિવસ પહેલા આરબીઆઈના એક અહેવાલ અનુસાર, નોટબંધી બાદ 99 ટકા 500 અને 1000 રૂપિયાની નોટો બેંકમાં પાછી આવી ગઈ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત

ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ

Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

Embed widget