શોધખોળ કરો

ભારતમાં અહીં 1 કિલો કેક ખરીદવા પર મળી રહ્યું છે 1 લિટર પેટ્રોલ Free

1/5
 જણાવીએ કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે ઘર આંગણે ઓગસ્ટ મહિનાથી ક્રૂડની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ એક લિટર પેટ્રોલની કિંમત 90 આંકડાને પાર કરી ગઈ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક)

2/5
બેકરીની જાહેરાત અનુસાર જો તમે કેક ખરીદો છો તો તમને 1 લિટર પેટ્રોલ મળશે. તેના માટે જરૂરી છે કે તમે એક કિલોની કેક ખરીદો અથવા તો તમારું કુલ બિરલ 495 રૂપિયાનું થાય.

3/5
 બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર સોશિયલ મીડિયા પર આ બેકીરની એક જાહેરાત ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ એક જ ઘટના નથી. આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુમાં એક દૂલ્હાના મિત્રએ તેને લગ્નમાં 5 લિટર પેટ્રોલ ગિફ્ટ કર્યું હતું.

4/5
પરંતુ કેટલાક દુકાનદાર ગ્રાહકો માટે આકર્ષિત કરવા માટે ખાસ ઓફર લઈને આવ્યા છે. આવી જ એક ઓફર એક બેકરી લઈને આવી છે. તમિલનાડુની એક બેકરીએ એક ખાસ ઓફર રજૂ કરી છે.

5/5
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. જ્યારે ડીઝલની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલને કારણે વધી રહેલ ખર્ચને ઓછો કરવા માટે લોકો પોતાને રીતે જુગાડ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન

Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો

Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ

Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે

RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ

Embed widget