શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો, જાણો કેટલું થયું મોંઘું ?
1/3

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ડીઝલના ભાવમાં નવમાં દિવસે અને પેટ્રોલના ભાવમાં આઠમાં દિવસે વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પર 18 પૈસા અને ડીઝલ પર 29 પૈસાનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82 રૂપિયા 66 પૈસા અને ડીઝલની કિંમત 75 રૂપિયા 19 પૈસા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.
2/3

છેલ્લા 9 દિવસની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ડીઝલમાં 2 રૂપિયા 24 પૈસા અને પેટ્રોલમાં 1 રૂપિયો 16 પૈસાનો ભાવ વધારો થયો છે.
Published at : 13 Oct 2018 07:56 AM (IST)
View More





















