શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ, મુંબઈમાં પેટ્રોલ 88 રૂપિયાને પાર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14112443/6-get-cashback-on-petrol-with-mobikwik-payment-wallet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલ વૃદ્ધિ ઘટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ 28 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14112443/6-get-cashback-on-petrol-with-mobikwik-payment-wallet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલ વૃદ્ધિ ઘટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ 28 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
2/3
![શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના નવા ભાવ 81.28 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ 73.30 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંઇબમાં પેટ્રોલનો નવો ભાવ 88.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.82 રૂપિયા પ્રતિ લિટર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું કારણ ડોલર સામે નબળો પડતો રૂપિયો અને વૈશ્વિક બજારમાં ક્રૂડની વધતી કિંમત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14112439/5-get-cashback-on-petrol-with-mobikwik-payment-wallet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના નવા ભાવ 81.28 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ 73.30 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંઇબમાં પેટ્રોલનો નવો ભાવ 88.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.82 રૂપિયા પ્રતિ લિટર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું કારણ ડોલર સામે નબળો પડતો રૂપિયો અને વૈશ્વિક બજારમાં ક્રૂડની વધતી કિંમત છે.
3/3
![ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 80.50 રૂપિયા , ડીઝલ 78.74 રૂપિયા, ગીર-સોમનાથના વેરાવળમાં પેટ્રોલ રૂપિયા 81.67, ડીઝલ રૂપિયા 79.88, સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર 80.42 રૂપિયા, ડીઝલ 78.68 રૂપિયા, રાજકોટમાં પેટ્રોલ 80.23 રૂપિયા, ડીઝલ 78.49 રૂપિયા, વડોદરામાં પેટ્રોલ 80.21 રૂપિયા, ડીઝલ 78.45 રૂપિયા, અંબાજીમાં પેટ્રોલ 81.01 રૂપિયા, ડીઝલ 79.20 રૂપિયા, બોટાદ પેટ્રોલ 81.31 રૂપિયા, ડીઝલ 79.55 રૂપિયા, જૂનાગઢમાં પેટ્રોલ 80.95 રૂપિયા, ડીઝલ 79.20 રૂપિયા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14112434/1-get-cashback-on-petrol-with-mobikwik-payment-wallet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 80.50 રૂપિયા , ડીઝલ 78.74 રૂપિયા, ગીર-સોમનાથના વેરાવળમાં પેટ્રોલ રૂપિયા 81.67, ડીઝલ રૂપિયા 79.88, સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર 80.42 રૂપિયા, ડીઝલ 78.68 રૂપિયા, રાજકોટમાં પેટ્રોલ 80.23 રૂપિયા, ડીઝલ 78.49 રૂપિયા, વડોદરામાં પેટ્રોલ 80.21 રૂપિયા, ડીઝલ 78.45 રૂપિયા, અંબાજીમાં પેટ્રોલ 81.01 રૂપિયા, ડીઝલ 79.20 રૂપિયા, બોટાદ પેટ્રોલ 81.31 રૂપિયા, ડીઝલ 79.55 રૂપિયા, જૂનાગઢમાં પેટ્રોલ 80.95 રૂપિયા, ડીઝલ 79.20 રૂપિયા.
Published at : 14 Sep 2018 11:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)