શોધખોળ કરો
Airtel યૂઝર્સ આ સ્ટેપ્સને ફોલો કરીને મેળવી શકશે 5GB ફ્રી ડેટા, જાણો કેવી રીતે
1/4

આ ઓફરનો લાભ લેવા માટે કેટલી શરતો પણ રાખવામાં આવી છે. જેમકે ઓફર માત્ર પ્રીપેડ એરટેલ ગ્રાહકો માટે જ છે. ઓફર અંતર્ગત મળનારા 5 જીબી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ તમે રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક સુધી કરી શકશો. આ ઓફરનો લાભ તમે એક વખત જ લઈ શકો છો. 5 જીબી ડેટાની વેલિડિટી 28 દિવસની જ રહેશે.
2/4

લોગિન થયા બાદ તમને airtel jackpot offer વિશે વિગતો મળશે. તેના પર redeem now બટન પર ટેપ કરો. અહીં તમને કેટલાક ટાસ્ટ આપવામાં આવ્યા હશે તેને તમારે પૂરા કરવાના રહેશે. તેના માટે તમારે Wynk app પણ ઇન્સ્ટોલ કરવી પડી શકે છે. દરેક ટાસ્ટને પૂર્ણ કરવા પર તમને ફ્રી ડેટા મળતા જશે. તમામ ટાસ્ટ પૂરા કર્યા બાદ 5 જીબી ફ્રી ડેટાનો લાભ લઈ શકાશે.
Published at : 07 Oct 2016 10:38 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દુનિયા
ગેજેટ





















