શોધખોળ કરો
ટોચના કયા ગુજરાતી બિઝનેસમેન ગુજરાતમાં શરૂ કરશે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ, કઈ મોટી કંપનીઓને આપશે ટક્કર? જાણો વિગત
1/4

પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં હાલ 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ યુનિવર્સિટીના વધુ વિકાસ માટે રિલાયન્સ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
2/4

જીઓ અને રિલાયન્સ રિટેલ મળીને ઈ-કોમર્સનું નવું પ્લેટફોર્મ ઉભું કરશે. જેનો લાભ ગુજરાતના 12 લાખ નાના વેપારીઓ અને દુકાદારોને મળશે. ડિજીટલ ટેક્નોલોજીની ક્ષમતાઓનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં રિલાયન્સ ફાઉન્ડેશન સફળતાની ગાથાઓમાં સતત વધારો કરશે.
Published at : 19 Jan 2019 08:24 AM (IST)
View More





















