શોધખોળ કરો
આ કંપનીના શેર ખરીદનાર થયા માલામાલ, એક વર્ષમાં આપ્યો 40% નફો
1/4

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, રિલાયન્સ જીયો ઈન્ફોકોમ કમાણીના મામલામાં દેશની બીજી મોટી કંપની બની ગઈ છે. રેવન્યુ માર્કેટ શેર (આરએમએસ) પ્રમાણે રિલાયન્સે હવે વોડાફોન ઈન્ડીયાની જગ્યા લઈ લીધી છે. આ સાથે રેવન્યૂના મામલમાં ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓનું અંતર પણ ઓછુ થયું છે. દેશના ગામે-ગામ સુધી પહોંચેલા નેટવર્ક અને એકદમ ઓછા ભાવમાં સર્વિસ ઓફર કરવાના કારણે યૂઝર્સ વચ્ચે તેની લોકપ્રિયતા ખૂબ વધી છે, અને આજ કારણથી કંપનીની કમાણીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આથી શેરમાં તેજી આવી છે.
2/4

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંગળવારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કંપનીનો શેર પ્રથમ વખત 1300 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. શેર બપોરે સુધીના કારોબારમાં 1323 રૂપિયાની સપાટી સુધી ગયો હતો અને દિવસના અંતે 1322.50ના ભાવે બંધ રહ્યો હતો જે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટી છે.
Published at : 29 Aug 2018 07:22 AM (IST)
View More




















