શોધખોળ કરો
ડોલર સામે રૂપિયો અઢી વર્ષની ટોચે, 63.47 પર રહ્યો બંધ
1/3

છેલ્લા એક વર્ષમાં રૂપિયામાં આશરે 6 ટકાની મજબૂતી આવી છે. ડોલર ઈન્ડેક્સ 3 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો હોવાના કારણે રૂપિયામાં મજબૂતી આવી છે. વર્ષ 2017માં ડોલરમાં આશરે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે રૂપિયાને સપોર્ટ મળ્યો છે.
2/3

સોમવારે પણ ડોલર સામે રૂપિયો 20 પૈસાની મજબૂતી સાથે 63.67 પર બંધ થયો હતો. આજે પણ ડોલર 20 પૈસા મજબૂત બન્યો હતો.
Published at : 02 Jan 2018 06:02 PM (IST)
View More























