શોધખોળ કરો

SBIમાંથી લોન લેવાનું થયું સસ્તું, પ્રોસેસિંગ ફી સંપૂર્ણ રીતે ખતમ થઈ

1/3
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી કાર લોન લેવાનું હવે સસ્તું થઈ જશે. બેંકે નવી કાર કાર લોન પર લાગતા પ્રોસેસિંગ ચાર્જને ખતમ કર્યો છે, બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 31 ડિસેમ્બર 2017 સુધી નવી કાર ખરીદવા પર બેંકમાંથી લેવામાં આવતી લોન પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં નહીં આવે. બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે.

2/3
બેંકે કાર લોન ઉપરાંત પર્સનલ ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફીમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને પર્સનલ લોન પર પણ પ્રોસેસિંગ ફી ઘટાડવામાં આવી છે. પર્સનલ ગોર્ડ લોન પર પ્રોસેસિંગ ફીમાં ઘટાડો 30 સપ્ટેમ્બર 2017 સુધી લાગુ રહેશે જ્યારે પર્સનલ લોન પર આ સુવિધા એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે.

3/3
 બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર વધુમાં વધુ 7 વર્ષ એટલે કે 84 મહિનાના ગાળા માટે કાર લોન લઈ શકાય છે. એસબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર અશ્યોર્ડ કાન લો પર કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી નહીં લાગે. બેંક વધુમાં વધુ 8.75 ટકાના દરે ઓટો લોન ઉપલબ્ધ કરાવે છે. બેંક તરફથી કારની કુલ કિંમતના વધુમાં વધુ 85 ટકા લોન તરીકે આપવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Embed widget