શોધખોળ કરો
SBIના ગ્રાહકો માટે ખુશખબર, FDના વ્યાજ દરમાં થયો વધારો, જાણો વિગત
1/4

એસબીઆઈએ તેની વેબસાઇટ પર કહ્યું છે કે, 1 થી 2 વર્ષની એફડી પર હવેથી 6.70%ના દરે વ્યાજ મળશે, પહેલા આ દર 6.65% હતો. ઉપરાંત 2થી 3 વર્ષની એફડી પર વ્યાજ દર 6.65%થી વધારી 6.75% કરવામાં આવ્યો છે.
2/4

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ સોમવારે કેટલીક ખાસ મુદત માટેની થાપણો(ફિકસ્ડ ડિપોઝિટ)ના વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી છે. વ્યાજ દરમાં 5થી 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.05% થી 0.1% સુધી વધારો કરવામાં આવ્યો છે. નવો વધારો સોમવાર, 30 જુલાઈથી જ લાગુ થઈ ગયો છે.
Published at : 30 Jul 2018 03:47 PM (IST)
View More





















