શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સિદ્ધપુરઃ ઘરમાં ઘૂસીને યુવકે અંદરથી દરવાજો બંધ કરી યુવતીને પાછળથી ભીડી લીધી બાથ, કપડા ફાડી નાંખ્યા ને પછી.....

ગત સોમવારે 23 વર્ષીય પરિણીત યુવતી ઘરમાં પોતાની બે વર્ષની દીકરી સાથે એકલી હતી, તે સમયે રાજસ્થાનનો ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી નામનો યુવક મકાન ભાડે રાખવું છે, તેમ કહીને વાતચીત કરવા લાગ્યો હતો.

પાટણઃ સિદ્ધપુરના ખોલવાડા ગામે પરણીત યુવતીની એકલતાનો લાભ લઈ યુવકે યુવતીના કપડા ફાડી નાંખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે, ગત સોમવારે 23 વર્ષીય પરિણીત યુવતી ઘરમાં પોતાની બે વર્ષની દીકરી સાથે એકલી હતી, તે સમયે રાજસ્થાનનો ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી નામનો યુવક મકાન ભાડે રાખવું છે, તેમ કહીને વાતચીત કરવા લાગ્યો હતો. દરમિયાન તેને પીવા માટે પાણી માંગતા યુવતી રસોડામાં પાણી લેવા ગઈ હતી. આમ, પરિણીતા એકલી જણાતા જ યુવકે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને યુવતીને પાછળથી પકડી તેના કપડા ફાડી નાંખ્યા હતા અને તેની સાથે પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવતીએ બૂમાબૂમ કરતાં પતિ-પત્નીને મારી નાંખવાની ધમકી આપી યુવક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે પરિણીતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

Religion: શનિવારે પીપળાના ઝાડની આ રીતે કરો પૂજા, તમારા ઘરે આવશે દેવી લક્ષ્મી, ગ્રહ દોષ પણ થશે દૂર

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
Religion: શનિવારે પીપળાના ઝાડની આ રીતે કરો પૂજા, તમારા ઘરે આવશે દેવી લક્ષ્મી, ગ્રહ દોષ પણ થશે દૂર
Religion: શનિવારે પીપળાના ઝાડની આ રીતે કરો પૂજા, તમારા ઘરે આવશે દેવી લક્ષ્મી, ગ્રહ દોષ પણ થશે દૂર
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા

India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

Embed widget