શોધખોળ કરો

Crime News: ભાવનગરની આ નામાંકિત સંસ્થામાં અનાથ સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ

Crime News: ભાવનગર પાલીતાણા તાલુકાની નામાંકિત સંસ્થામાં સગીરા સાથે રેપની ઘટના બની છે. પાલીતાણા રૂલર પોલીસે સંસ્થામાં કામ કરવા માટે આવતા વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ કરી છે.

Crime News: ભાવનગર પાલીતાણા તાલુકાની નામાંકિત સંસ્થામાં સગીરા સાથે રેપની ઘટના બની છે. પાલીતાણા રૂલર પોલીસે સંસ્થામાં કામ કરવા માટે આવતા વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ કરી છે. અનાથ દિકરી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વ્યક્તિ તળાજા તાલુકાનો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી છે. સગીરાને ગર્ભ પણ રહી ગયો હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેપની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહી છે.

અમદાવાદના વટવામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની જાણ તાત્કાલીક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની અટકાયત કરી લીધી હતી. 7 વર્ષની બાળકી પર પાડોશી યુવકે જ દુષ્કર્મ આચરતા લોકો આરોપી પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી. 

આગરાના તાજનગરી ફેઝ-2 સ્થિત હોમ સ્ટેમાં (home stay) એક યુવતિ પર સામૂહિક બળાત્કારના (gang rape) કેસમાં પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાએ પોલીસમાં (police complaint) ફરિયાદ કરી હતી કે તેને પહેલા દારૂ (liquor) પીવડાવવામાં આવ્યો હતો. આ પછી તેને માર મારવામાં આવ્યો અને પછી તેની ઈજ્જત લૂંટવામાં આવી. તેણે અવાજ શોરબકોર કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ (agra police) ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને યુવતિ રડતી મળી આવી હતી.

શું છે મામલો

તાજ નગરી ફેઝ 2માં શનિવારે રાત્રે હોમ સ્ટેમાંથી યુવતિની ચીસો સાંભળીને લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. તાજગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસને યુવતિ હોમ સ્ટેમાં અર્ધનગ્ન હાલતમાં મળી હતી. તે ધ્રૂસકે ધ્રુસકે રડી રહી હતી. પોલીસને જોતાની સાથે જ તેણે કહેવાનું શરૂ કર્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ પછી ચાર-પાંચ યુવકોએ ખોટું કામ કર્યું.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
Embed widget