શોધખોળ કરો
3 પુત્રીની માતાએ પુત્ર માટે પતિને મિત્રની પત્ની સાથે જ બંધાવ્યા સેક્સ સંબંધ, પ્રેમિકાને પુત્ર થયો ને પછી.......
1/5

પોલીસે આ હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલાએ જણાવ્યું હતું કે, તેના રતન સાથે લગ્નેતર સંબંધ હતા. જેનાથી તેને દીકરાનો જન્મ થયો હતો. રતન પતિને છોડી દેવા દબાણ કરતો હોય તેણે પતિ જુગલને છોડી દેવાનું મન બનાવી લીધું હતું. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, રતન પ્રેમિકાને મારવા ગયો હતો, પરંતુ તેનો પતિ સામે આવી જતાં તેની હત્યા કરી નાંખી હતી.
2/5

આથી ઉશ્કેરાયેલા રતને જુગલ અને પ્રેમિકા પર છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં જુગલનું મોત થયું હતું. મૃતકના પિતા ચંદ્રેશ્વર પાંડેયે જણાવ્યું હતું કે, જુગલની હત્યામાં પુત્રવધૂનો પ્રેમી રતન પણ સામેલ હતો. એટલું જ નહીં, હત્યા પાછળ પુત્રવધૂના રતન સાથેના અનૈતિક સંબંધ જવાબદાર છે.
Published at : 19 Oct 2018 01:12 PM (IST)
Tags :
Man MurderView More




















