શોધખોળ કરો

Crime News: વ્યાજના ખપ્પરમાં હોમાયો અમદાવાદનો વેપારી, વ્યાજખોરે બિલ્ડીંગ પરથી માર્યો ધક્કો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં વ્યાજના ખપ્પરમાં એક વેપારી હોમાયો છે. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ નામના વેપારીને  થોડા દિવસ પહેલા કાંચા ઉર્ફે મીર નામના વ્યાજખોરે પહેલા માળેથી ધક્કો માર્યો હતો.

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં વ્યાજના ખપ્પરમાં એક વેપારી હોમાયો છે. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ નામના વેપારીને  થોડા દિવસ પહેલા કાંચા ઉર્ફે મીર નામના વ્યાજખોરે પહેલા માળેથી ધક્કો માર્યો હતો. જે બાદ અમિત શાહ નામનો વેપારી બેજમેન્ટ પટકાયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે વેપારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વેપારીના મૃત્યુ બાદ તેમના પરિવારે અમિત શાહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.

રખડતા ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો, બેની હાલત ગંભીર, લોકોમાં રોષ
બનાસકાંઠા: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકોના મોત નિપજ્યા છે તો સેંકડો લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ રાજ્યના પૂર્વ ડિપ્ટી સીએમ નિતીન પટેલને ગાયએ અડફેટે લીધા હતા જેમાં તેમના પગમાં ઈજા થઈ છે. તો હવે મળતી માહિતી પ્રમાણે રખડતા ઢોરે વધુ એક જીવ લીધો છે. પાલનપુરના મેરવાડા ગામ પાસે રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત થયું છે જ્યારે  2 વ્યક્તિને ઈજા પહોંચી છે. મેરવાડા નજીકથી પસાર થઈ રહેલા યુવકોની કાર સાથે આખલો અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે, રખડતા ઢોરને લઈ એક અઠવાડિયામાં આ બીજું મોત છે.પાલનપુર તાલુકા પોલીસે યુવકના મોત મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રખડતા ઢોરને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીના પરિવારને નડ્યો અકસ્માત

ભાવનગર: વલભીપુર-ઉમરાળા હાઇવે રોડ ઉપર મોડી રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.  અકસ્માતનો ભોગ બનનાર આહીર પરિવાર અમરેલીનો રહેવાસી હતો. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર સુરતથી પરત અમરેલી જઈ રહ્યો હતો એ દરમિયાન વલભીપુરથી બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જીલુંભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના બનાવવામાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લાશને બહાર કાઢવા માટે ફોરવીલ કારના પતરા તોડવા પડ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget