શોધખોળ કરો

Crime News: આ જાણીતી હોટલમાં ચાલતો હતો દેહ વ્યાપારનો ધંધો, પોલીસે રેડ પાડીને રૂમનો દરવાજો ખોલ્યો ને.....

Delhi Crime News: દક્ષિણ પશ્ચિમ જિલ્લા પોલીસે મહિપાલપુર સ્થિત એક હોટલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે.

Delhi Crime News: દક્ષિણ પશ્ચિમ જિલ્લા પોલીસે મહિપાલપુર સ્થિત એક હોટલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સાત મહિલાઓ, ત્રણ ગ્રાહકો, બ્રોકર, સર્વિસ બોય અને હોટેલ મેનેજરનો પણ સમાવેશ થાય છે. પોલીસે હોટલને સીલ કરી દીધી છે. આ સંદર્ભે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.

પોલીસે શું કહ્યું

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વસંત કુંજ પોલીસ સ્ટેશનને શુક્રવારે મહિપાલપુર સ્થિત હોટલ સ્વીટ પેલેસમાં દેહ વ્યાપારની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ઈન્સ્પેક્ટર સંજીવ મંડલના નેતૃત્વમાં પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ટીમે નકલી ગ્રાહકને મહિપાલપુરની હોટલ સ્વીટ પેલેસમાં મોકલ્યો હતો. ગેંગના લીડર અને મેનેજરે સાત મહિલાઓને ગ્રાહક સમક્ષ રજૂ કરી હતી. બંનેએ ગ્રાહક પાસેથી પૈસા લીધા હતા. ડીલ ફાઇનલ થયા બાદ પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો.

પોલીસે રેકેટ ચલાવતી મુખ્ય મહિલા, અન્ય સાત મહિલાઓ, મેનેજર, એજન્ટ અને સર્વિસ બોય સહિત 14 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે હોટલનું રજીસ્ટર જપ્ત કરી હોટલને સીલ કરી દીધી હતી. પોલીસે મહિલાઓને લાવવા માટે વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.  પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે હોટલ સ્વીટ પેલેસનો મેનેજર સુરેન્દ્ર ગ્રાહકોની લાલચમાં દેહવ્યાપાર કરવા દેતો હતો. સર્વિસ બોય અને દલાલ ડ્રાઈવરની સાથે મહિલાઓને હોટલમાં લઈ જતા હતા.

દલાલ હોટલમાં યુવતીઓ પૂરી પાડીને મેળવતો તગડું કમીશન

ગરીબીના કારણે મહિલાઓ આ ધંધામાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દલાલ હોટલ મેનેજરની માંગણી પર જ હોટલમાં મહિલાઓને પૂરી પાડતો હતો. તેના બદલામાં કમિશન લેતો હતો.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયાના રોકેટ હુમલામાં યુક્રેનના ઓડેસા શહેરનો રનવે થયો તબાહ, જાણો વિગત

LPG Price Hike: મે મહિનાની મોંઘેરી શરૂઆત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું

Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો

કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાંAhmedabad Airport| અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ફાટ્યું ટાયર, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન

ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 

IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં

Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Embed widget